________________
ગુરુ કહે છે, “વત્સ! તારા પર અમારે અનુગ્રહ જ છે.” હવે બીજું બેલાય એમ નથી. જે પરીક્ષા કરવી હતી તેમાં તે કુમાર પાસ થયો. સંયમ જીવનની જે કઠિ. નતા બતાવવી હતી તે બતાવી, પણ અહિં તે શિખીકુમાર કઠિનતા માટે પૂર્ણ તૈયાર જ છે. છતાં પણ આચાર્ય ભગવંત કહે છે –
અમારી આ શાસ્ત્ર મર્યાદા છે, કે જેને મહાવ્રત આપવા હોય તેને છેડા આગમાર્થ અર્થાતુ શાસ્ત્રોના પદાર્થો સમજાવવા જોઈએ. ચારિત્રની મૂળ ભૂમિકાને યોગ્ય શાસ્ત્રોને માર્ગ કહે જોઈએ. વળી, આવશ્યક પણ શિખવાડવા જોઈએ. ત્યાર બાદ દિક્ષા આપી શકાય.” આવી પધ્ધતિ જોઈએ જ. દુનિયામાં પણ એવી કેટલીક હાઈસ્કૂલે, કે જે ને બીજી સંસ્થાઓ છે કે એમાં પ્રવેશ કરનારની પરીક્ષા લેવામાં આવે છે, અને એ પાસ કરવા માટે એના ઉમેદવારને જુદી મહેનત કરવી પડે છે! પછી જ એ પ્રવેશ માટે યેય બને છે! જે દુનિયાની મામુલી સંસ્થાઓમાં પણ આ ધારણ હોય તે પછી આ તે મહાન સંસ્થા છે. આ સંયમ જીવનની સંસ્થામાં પ્રવેશેલે આત્મા જગતને માટે આદર્શરૂપ અને ગુણેનો પ્રેરક બને છે. હવે એ આત્મા જે શાસ્ત્રજ્ઞાનથી સુસજજ ન હોય અને ચારિત્ર માર્ગમાં સુસ્થિત ન હોય, તે એ જગતને શું માર્ગદર્શન આપવાને?
“આ સંસ્થામાં પ્રવેશ કરનાર આત્મામાં આવશ્યકનું જ્ઞાન વૈરાગ્યની પરિણતિ, અને પહેલા કહી ગયા તે સાધુ