________________
૭૦
પડે ! પેલા રસાયણામાં તે ૫-૫૦ વર્ષે રાવાનું જ છે ? યુવાનીમાં જો ધ રસાયણથી અજર અમર પદ પ્રાપ્ત કરાતુ હાય, ત્યાં પેલા રસાયણમાંથી શુ કરવાનું !
પિગક કઈ ખેલી શકતા નથી. હાજી, હાજી કહ્યું જ જાય છે!
આચાર્ય મહારાજ કહે છે ઃ— -વાસના પરલેાકની શત્રુ છે. પરલેાકમાં આત્માના હિતને નુકશાન કરે છે. ભલે તું કહેતા હાય કે પરલોક જ નથી, પણ એ તારી ગેરસમજ છે, પરલેાક અવશ્ય છે ! આજે ય દુનિયામાં એવા જાતિસ્મરણ જ્ઞાનવાળા છે, કે જેને પેાતાના પૂ જન્મ હુબહુ દેખાય છે અને તે ઘણી વિગત સાથે પુરવાર થાય છે. પલક ન હાય, પૂર્વે આપણા જેવી કેાઇ ચીજ ો ન હૈાય તે કેમ દેખાય એક જ માબાપના એ છેકરાઓમાં સ્વભાવભેદ હાય છે ! અનેની આહારાદિ રુચિ જુદી ! કા પદ્ધતિ જુદી ! હૈયાની લાગણીઓ જુદી ! ગુણ-દોષ જુદા ! એક સદાચારી હાય, એક મહાદુરાચારી | આ ભેદ પડે છે તે જ કહે છે કે પરલેાક છે, ત્યાંથી વારસા જુદા જુદા લઇને આવેલા છે, માટે એમનામાં જુદું જુદું દેખાય છે.
આત્મા
પૂનું ?
કહે છે, ‘વિષયના વિપાક દારૂણ છે, તે દાર્જીની શી ચિ`તા? ખાવાથી અજીરણ થાય છે તેા શું
વળી તુ
તું