________________
૩૮૪
કહેવાના, છતાં અમારી ચાલુ ચાલમાં અમે જરાયે અટ કવાના નથી !
અમારી માયા તૃષ્ણા ઘટે એમ જ નથી.’ તે આ સભાળવાના કાઈ ઉપયોગ નથી. અહી' કેમ આવા છે ? સાંભળ વાને! જિનેશ્વદેવના ખરેખર પ્રકાશ મલ્યા પછી તે આપણા માનસ પર, આપણી લાગણીએ પર અસર ન પડે ત અને પ્રભુની વાણીને આપણે શી કિ`મતી ગણી ? જેવા મત્રીએ અને પિંગકે કર્યા તેવા વિચાર બધાએ કરવા જોઈએ,
પ્રભુ
જગત અને આપણે કેટકેટલુ વેઠીએ છીએ ! એ જોવા છતાં આપણે કેટકેટલાં પાપ કરીએ છીએ ! જિનેશ્વરદેવની નિશ્રા મળી, આલેખન મળ્યું, તેને આ શેલતું નથી! એનાં તે દિલ જ ખુલી જાય અને શુભ ભાવના એવી જાગે કે જન્મ જન્મ સુધી પહોંચી જાય.
--
જિનશાસનનુ દૂરબિન ઃ —કાઈ અડધા માઇલ દેખી શકતા હતા, ને પછી કેાઈએ દુબિન આપ્યું! તેનાથી પણ જો એટલુ જ દેખાય તેા તે દુબિન કહેવાય ? તેમ આપણને આ જિનેશ્વરદેવનું શાસનરૂપી દુશ્મીન મળ્યુ, પછી કેટલી દૃષ્ટિ પહેાંચી? જેટલી દૃષ્ટિ બીજાને પહોંચે છે તેટલી જ ? તે દુબિન લગાડયું ખરૂ ? દુબિન આંખે લગાડયા પછી દુર દેખાવું જોઈએ કે નહીં? પ્રભુના શાસનથી તે ભૂત ભવિષ્યના દૂર દૂરના કાળ આંખ સામે તરવરે ! ભટકતા જીવા જે ધાર ત્રાસ વેઠી રહ્યા છે તે આંખ સામે