________________
૪૩
પિતાને સમયે સમયે એક એક ભાલે ભેંકી રહી છે! એવી ઘેર કાળી લેશ્યા કે ઉંદરને મારનાર બિલાડી, કે હરણને મારનાર સિંહ-વાઘ, એ કદાચ જેટવી કાળી લેશ્યામાં ન હોય, તેનાથી પણ વિશેષ કાળી લેગ્યામાં આ માતા જેવા સંબંધવાળી જાતિની ચઢી રહી છે. પૂછેને કે વધારે કાળી લેશ્યાનું ધારણ શું? એ કે સિંહ, વાઘ કે બિલાડીને એ સ્વભાવ થઈ પડે છે કે પિતાના શિકાર પર હલ્લે કરી એને મારી નાખે, પણ એની પાછળ એ જીવપૂરતી લાંબી વિચારણા નથી. હરણીયું આવ્યું તે માર ઝપાટ. જ્યારે જાલિનીની કેવી દશા છે! મારવાની લાંબી વિચારણ! ભારે ચિંતા અને કાળજી: “મારૂં! મારૂં! કેમ મારૂં ?” તેમાં ઉપાય હાથ લાગ્યા ને અજમાયશ પણ કરી! ઉપાયને અમલ કરવા ચાલી. વિચારે એનું માનસિક પરિણામ કેટલું રૌદ્ર ને ઉગ્ર હશે! પુત્ર તરીકેને પ્રેમ પણ ન આવે, અને જીવ તરીકેની દયા ય ન આવી ! તે શું મુનિ તરીકેની ભક્તિ આવી નામ-નિશાન નહીં. એક જ વાત છે બસ ! મારી જ નાખું! શા માટે? બીજું કંઈ નહીં; એ ગમતું નથી મને. એ જીવતે રહે એ મારાથી જેવાય નહીં !
પ્રકરણ-૪૦ અજ્ઞાન દશાની ભયંકરતા અજ્ઞાન દશા આવું જ કરે છે. સાચા કારણે