________________
ફર
કાર્યમાં અધિક પાપ બાંધે! બજારમાંથી પૈસા એના એજ લેવાના, જ્ઞાનદશાવાળ પણ લેશે, અને અજ્ઞાની પણ એજ લેશે. ભાગ્ય અજ્ઞાનવાળાને ઓછું ને પિલાને વધારે નહીં આપે, એક જ સરખે હિસાબ ! જ્ઞાની કે અજ્ઞાની, બંને પૈસા લેવાના, ખસામાં મૂકવાના, ને તિજોરી ભેગા ય કરવાના. બન્ને સરખું જ કરે છે, પણ,
અજ્ઞાનીને શું છે? હાથમાં આવે છે ને ગિલગિલીયાં થાય છે. “સારી દલાલી કરી ! કેમ ન થાય ? ચારે ઠેકાણે હરી-ફરીએ ને મહેનત કરીએ, તે બધું થાય! બસ, આવતા મહીને આનાથી દેઢી મહેનત કરવાની. ધરમ-બરમ તે નવરાના ધંધા ! આપણે તે ઘર કુટુંબના ઘણું કામ બાકી કરવાના છે, તે કરી નાખશું!”... એક જ પાપજાતિની વિચારણા. “તિજોરીની સંભાળ રાખવાની, નહિતર ઘરના માણસે વિચિત્ર છે! કબાટમાંથી પૈસા કાઢી લે તે? એમને ક્યાં ખબર છે કે પૌસા કેમ આવે છે...એમ કઈ કઈ વિકમાં અને કુપ્રવૃત્તિઓમાં ચઢવાને. જ્ઞાનદશાવાળો રૂપિયા કમાવવા વેઠિયાની જેમ કામ કરે છે, એને પણ પૈસા મળે કદાચ ચમકારે તે થાય છે, પણ એ સાથે એમ પણ થાય છે કે શું આ મારૂં માનવ જીવન! બસ આવી રીતે વેડફી જ નાખવાનું? ૫૦૦ રૂપિયા મળ્યા તેમાં આત્માનું શું પુણ્ય વધી ગયું ? આજે જેટલું વધારે મળ્યું તેટલે પૂર્વના પુણ્ય પર વધુ કાપ પડે ! બાર મહિના સુધી કેઈએ મહિને ૧૦૦-૧૦૦