________________
૪૩૪
લઈને પ્રભાત કાળે એકલા કેમ આવ્યા? પ્રભાત કાળે તા સાધુએ સ્વાધ્યાયમાં હાય ત્યાં દુખલ થઈ! વળી પાછા એકલા ! ને હાથમાં શુ' લઇને આવ્યા છે ? આ ત્રણે ય વાત અનુગતી છે !”
મહામુનિ શિખીકુમાર એટલે લાખો વર્ષોના ઉત્કૃષ્ટ ચારિત્રના પાલનહાર છે. વ્યક્તિને એળખવામાં તે કાચા હશે કે પક્કા ? પા ! પણ સામે કોણ છે ? માતા છે. તેમાં કઈ અવિશ્વાસ રાખવાને હાય કે આ માતા નથીને અમારા આચાર પર આક્રમણ કરશે તે ? એમ અને જ નહીં; તે પછી આટલી ભડક શાની ? શિખીમુનિ ભડકી ઉઠ્યા! પણ કડુા કે ચારિત્રમા જ એવા છે, કે એમાં ચાકસ પ્રકારની મર્યાદાએનું પાલન કરવાનું જ ડાય છે, જો એ મર્યાદાઓનું પાલન નથી હાતુ તા વાંધા ભવિષ્યમાં આવે છે; પહેલેથી વાંધા નથી દેખાતા ! ચારિત્રને વાંધા લાવે એવી કોઇ પણ અનુચિત વાત, એવી કોઇપણ વસ્તુ, કોઈપણ વર્તાવ કે વિચાર, એની પણ મનાઇ. એ માર્ગે જવામાં ચારિત્રનું ઉલ્લંધન થાય. ગુરુ કદાચ પોતે પેાતાને સ્થૂલિભદ્ર જેવા સમજતા હાય, તે પણ અધા સાધુ સ્થૂલભદ્ર હોય ? ના, માટે બાહ્ય મર્યાદાએ પાળવી જ જોઇએ. શિખીકુમાર મુનિવર માતાને પણ અકાળે આવવા અદલ સાવધાન કરે છે. સાધુજીવન એટલે બ્રહ્મચર્ય ની સિદ્ધિ નથી. બ્રહ્મચર્યની સાધનાના અભ્યાસ છે. તે અભ્યાસદશામાં અખતરા કરવાના ન હેાય. પરીક્ષા