________________
ક
આ માતાના ત્રાસથી કુમારે ચારિત્ર લીધું. એમાં ત્યાંય માતાએ પાછે એમને એ આહાર વપરા; અને આ બન્યું !” માટે લેકે એના પર દેષને ટોપલે ઓઢાડશે!” મુનિ શું સમજીને વિચારે છે? એ કે લેકને સ્વાર્થ છે? ના, પણ લેકમેહાંધ છે! મેહધ હોવાથી લેકને ગમે
ત્યાં ગમે તે કલપન કરતાં આંચકે નથી આવતો. ડાહ્યા માણસો ગમે ત્યાં ગમે તે કલ્પના કરનારા ન હોય; એ તે વસ્તુને તેલ જેનાર હોય છે. માતા હતી કષાયમાં, પણ હવે શું? એક વખત ખરાબ માણસ શું હંમેશને ખરાબ? તે તો પ્રભુએ મનમાલીને દીક્ષા ન આપી હોત ! એટલે લેક તો મોહાંધ છે. એને તો જૂનો જે પ્રસંગ, એની સાથે વર્તમાન હકીકતની કડી જેવી છે. “એજ માતા હોઈ એણે જ મારી નાખ્યા !”
| મુનિ વિચારે છે, આ મેં કે જન્મ મેળવો! ધિક્કાર છે આ જન્મને કે જે માતાના દિલને કલેશ કરાવનાર બન્યા ' માતા પિતાને આ અંતિમ સ્થિતિમાં મૂક્યા એ દુઃખ નથી, પણ પિતે માતાને કલેશ કરાવનાર બન્યા તેનું દુઃખ છે! તમને લાગશે કે
કે “આ વિચાર કેમ આવી શકે ! આટલી ભયંકર દુશ્મન પ્રત્યે આ વિચાર પણ કહો. વાત બની ન બની થાય? ત્યારે એના પર વિચારણા ડહાપણની કરવી કે મૂર્ખતાની ? એ વાત છે. માનોને કે સામાએ દ્રોહ કર્યો હતે ! પણ હવે મત નકકી છે તે વખતે જે “માતા