Book Title: Jalini Ane Shikhi Kumar
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 506
________________ ૭િ૫ પરિણામ, એ બધા ધર્મમાં ઘટે છે, ને જેટલી ખરાબ ઉપમાઓ અને ખરાબ પરિણામ, એ સંસારમાં ઘટે છે. માટે જ સીતાએ નક્કી કર્યું કે એ ન જોઈએ. જાઓ ! આ સવ! સામે પ્રલોભન છે કે બધા પૂર્વના દુઃખને બદલે વાળી દૈવાને આ અવસર છે. મહાવૈભવી જગદંબા દેવી જેવી મહારાણી તરીકે મસ્ત રહેવાનો અવસર છે ! પણ એ બદલે એને ખપતું નથી, કેમકે છેવટે તે એ પણ સંસાર, અને સંસાર, એને અસલી સ્વભાવ બતાવ્યા વિના રહે નહિ. નિર્દોષને પણ માર –શિખીકુમાર એ વિચારે છે કે કર્મસંસાર જ એ છે કે દેષ ન કર્યો હોય તે ય અપયશને માર આપે તે દેષ સેવ્યા હોય છતાં ય બહાર યશ પથરાતે હેાય, એને ભરોસે રહેવા કરતાં સત્વ ખીલવવું. સેનાને ધીખતી ભઠ્ઠીમાં નાખ્યા વિના ચમક ન આવે ! એ સોનું અગ્નિની લાહ્યો ખમે અને લાહોથી તપીને પાતળું બને ત્યારે ઝમક ઉઠે, તેમ અહીં સંસારની અનેક આપત્તિઓ-કસોટીઓ આવે તેને સહર્ષ સ્વીકારાય, જરાય એમાં વિહળ બન્યા વિના, મનને જરાય ઓછું માન્યા વિના, સામાને છેષ દીધા વિના, મળેલા ધર્મનું મહાપુણ્ય અંકાય અને એ રીતે સોનાની જેમ પોતાના આત્મા, જે અનાદિને પત્થર જેવો, તેને પીગળાવીને પાણી જેવો કરાય, ત્યારે આ ઝળકાટ નીકળે, કે સંસારના ઉપલકિયા ખેલમાં જરાય ન ફસાતાં એની લેશ માત્ર અસર

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516