Book Title: Jalini Ane Shikhi Kumar
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 508
________________ ૪૭૭ આમાં પણ જુઓ કે મહર્ષિએ કેટલીય ઉત્તમ વિચારણાઓ કરી! કેટલાં તો વિચારી લીધાં! આ પાપી સંસાર જ એ છે." પિકી સર્વ તમને કદાચ ખબર નહિ હોય, આજે તે એ શૂરવીરતાને જમાને આવી લાગે છે કે અજ્ઞાન લેકે કહે છે, “શું “સંસાર ખરાબ, સંસાર ખરાબ” કહે છે? શું વાત-વાતમાં પાપ પાપ કહ્યા કરે છે, કેને આમ જ નિઃસત્ત્વ અને કાયર બનાવી દીધા !” જેવું આ ભ્રમણા હેઠળ એ લેકે જાતને સાત્વિક અને શૂરવીર માની રહ્યા છે. કેવળ ઈન્દ્રિયેના ઉદ્ભટ વિષયે અને લેભાદિ કષાયની પ્રગતિમાં સત્વ અને બહાદુરી માની રહ્યા છે ! વિકાસ માની રહ્યા છે ! કેટલું કારમું અજ્ઞાન ! આજની વ્યા ખ્યામાં સિનેમા, રેડીયેન ઉન્માદક ગાયને ભેગીઓના બજાર વચ્ચે નૃત્ય, ઉદુભટ ભેજન અને પહેરવેશ, સુધરેલા દુરાચાર, વગેરે કે જે નરી વિષયાસક્તિ છે, એ બધી વીર અને સાત્તિવક પ્રવૃત્તિઓ ! આજની વ્યાખ્યામાં જડની મહ. ત્વાકાંક્ષાઓ એ લેભ અને તૃષ્ણ નહિ ! સામાને કાયદેસર હલકો પાડવો એ અભિમાન દુર્ગણ નહિ! તુચ્છ અને વિનાશક વસ્તુ ખાતર દમામ અને ધમધમાટ એ ક્રોધ નહિ! યથેચ્છ ભૌતિક જીવન કે જ્યાં સત્સંગ, પરમાત્મા-ભક્તિ દાન, વ્રતપચ્ચખાણ, આત્મચિંતા સરાસર ઉવેખાઈ રહી છે, એવું ભૌતિક જીવન એ રાગદ્વેષ-પીડિત જીવન નહિ! એ તે સાત્વિક અને વીરતાભર્યું જીવન! તમને નથી

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516