________________
મયતારૂપી સંસારની ખાસિયત એ કેઈ વ્યક્તિ નથી, પણ ખુદ દેષ છે! અને દેષ પર તિરસ્કાર આવે તે આપણા દેષ ચાલવા માંડે ! કઈ જૂઠું બોલી રહ્યો છે, અકાર્ય કરી રહ્યો છે, ત્યાં થાય કે “આ જૂઠ, આ અકાર્ય બિચારા જીવને કેવા કનડે છે!” આ જૂઠ પર તિરસ્કાર થયે. એટલે પછી આપણે સ્વપ્નમાં ય જૂઠું ન બેલીએ તેવું બળ મળશે. કહે મન સુધર્યું ને ? પણ વ્યક્તિ પર વેષ થાય કે કે દુર્જન... તે જીવનમાંથી દેષ જશે નહિ. મુનિ સંસારના સ્વભાવને દોષ કાઢે છે. પરિણામે પિતાના અંતરમાંથી સંસારના સ્વભાવનું તેફાન ઉઠી જાય છે. સંસારના સ્વભાવની ભયંકરતા ન વિચારી શકનારા પામર સંસારી જીવને બિચારાને સંસારસ્વભાવનું આકર્ષણ બન્યું રહે છે. પરિણામે બીજામાં દેષ જોઈ જોઈ કષાયનાં કલેશથી સંતાપ પામ્યા કરે છે. એને બદણે જેટલે સંસારના સ્વભાવને આ રીતે ઓળખે કે “તે સ્વભાવ માતા અને શ્રાવિકા જેવીને પણ આવા અકાચમાં ઉતારે છે!' એટલે માતા પ્રત્યે કઈ કષાયકલેશ નથી.
બીજાના વાંક જોવામાં કેવી રીતે બચાય? -
છેકરે નિશાળે ભણતે હેય ને માસ્તર ઊંધુ શિખવતે હેય, તેથી એ છોકરાને સીધું ન આવડતું હોય, તો છોકરા પર ગુસ્સે થાઓ કે માસ્તર પર? ત્યાં માસ્તર ખરાબ લાગે છે, છોકરો બિચારે લાગે છે. તેમ અહીં સંસારસ્વભાવ ખરાબ લાગે છે, અને માતા બિચારી લાગે