Book Title: Jalini Ane Shikhi Kumar
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 498
________________ ગુરુ, અને સર્વિસ કથિત ધર્મ તે ધર્મ. યુગબાહને પત્ની મદનરેખા સરસ મળી અંતકાળે કષાયવૃદ્ધિને બદલે નિર્યા. મણા કરાવનારી; છતાં યુગબાહુએથી અરિહંતાદિના ધ્યાનમાં ચઢ્યા તે નરકને બદલે સ્વર્ગ માં પહોંચ્યા. માટે એ ચારને આશરે લેવાને; એટલે કે આ ભવચક્રમાં કર્મ પીડિત અને મેહમૂઢ પિતાના આત્માને એ ચારને જ આધાર લેતે કરવાને, આધાર માગ કરવાનો. અહીં જુઓ કે શિખીકુમાર મુનિએ અનશન સ્વીકારી લીધા પછી ઘેર વેદનામાં પણ કેવી સુંદર અને ભવ્ય વિચારણા કરે છે ! પ્રકરણ-૪૭ મહામુનિ શિખીકુમારની ભવ્ય વિચારણા ધિકાર છે આ સંસારના સ્વભાવને કે જે આ માતા બિચારીને પ્રમાદથી અપયશના કીચડમાં પાડે છે. મારા મનમાં કેડ હતા કે ધર્મ પ્રવૃત્તિના ગે અર્થાત્ ધર્મની સાધના કરાવીને માતાને અલ્પકાળમાં સંસારના કલેશથી મુક્ત કરાવીશ, પણ પુણ્ય વિનાના મારે એ કેડ પૂરા ન થયા ઈછિત અખંડ સિદ્ધ ન થયું, તેટલામાં તે માતા સંસારના સ્વભાવે અપયશના કાદવમાં પડી !” જુઓ, અહીં મહર્ષિનું ઉમદા દિલ! ઉજજવલ વિચારણું ! માતાએ ખોટું કર્યું એમ નહિ! માતાને કોઈએ

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516