Book Title: Jalini Ane Shikhi Kumar
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 497
________________ અને સર્વજ્ઞ કથિત ધર્મનું શરણું હૃદયમાં સાબૂત હોય તે ન્યાલ થઈ ગયા ! ગુરુશરણ શું આપે? દેવાધિદેવ અને ધર્મનું શરણું શું કરી શકે? કહે અચિંત્ય અને અક, અગણિત અને અનેરાં સુખ આપે ! પણ તે માટે સાંસારિક લતે સામે બળ જગાવ જોઈએ. સામાન્ય નહિ, મોટો ! ૧૮૫૭ ને બળ મોટો કહેવાય ! આપણે મેટ બળે કષાયે, અને મિથ્યાભાવની સામે જણાવી દઈએ તે બને ! જગતના વૈભવ, સગાં-વહાલાં વગેરેને બદલે અરિહંતાદિ ચારનું શરણું લે. આપણુ પર એમને કે મેટો ઉપકાર છે, તેને વિચાર કરે. અનંતા કાળથી ચાલી આવતી આપણું જીવની અનાથ નિરાધાર સ્થિતિ એ ચારથી જ મટે છે! ચારથી જ સનાથ બનાય છે! ચારથી જ સાધુ, અરિહંત અને સિદ્ધ બની શકાય છે. અરિહંતાદિ ચારનું શરણું સ્વીકાર્યું એટલે શું કર્યું? ચારને આશરે લીધે. આ જગતમાં એ સિવાય કઈને આશરે કામ નથી લાગતે એ તે જાણે જ છે ને? ગમે તેવી સારામાં સારી પત્ની કે સારામાં સારે પુત્ર પણ પરલોક માટે આશરે બની શકે ? ભલેને એ ધર્મના પ્રેરક પણ હોય, છતાં જે એના ધ્યાનમાં રહી ગયા તે બાર વાગ્યા ! ધ્યાન તે પાછું દેવ-ગુરુ-ધર્મમાં જ રાખવું જોઈએ. ચાર શરણમાં શું છે? એજ, અરિહંત, સિદ્ધ એ દેવ, સાધુ

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516