________________
છે. તમારા જીવનને ઉજળું બનાવવું હોય તે આ ચાવી છે! જે કંઈ ખરાબ દેખાય તેને સંસાર-સ્વભાવના ચોપડા પર ખતવવાનું ! સંસારનો સ્વભાવ જ ખરાબ છે તે પછી એ શુ સારૂં શિખવે? જીવને સંસારને સ્વ ભાવ તે શિખવવાને કે “તારે સ્વાર્થ સાધી લે ! કોઈ કરી લે ! જૂઠ હાંકી લે ! જૂઠ હાંકવું છે? પાપ કરવા છે? ના, તે પછી સંસારની શિખવણીએ ચઢવું રહેવા દે. બીજા ચઢે ત્યાં વિચારો કે ધિક્કાર છે સંસારને જે જીવ બિચારાને અકાર્યમાં પડે છે. આ વિચારથી એ જીવ પર દયા આવશે, એને વાંક નહિં દેખાય.
સંસારના સ્વભાવ પર મુનિ ફિટકાર લગાવે છે, ને બીજી બાજુ માતાની દયા ખાય છે કે, “બિચારી અપાયશમાં પડી.” અનાર્યથી પણ જે કામ ન કરી શકાય તેવા કાર્યની શંકા અનાર્ય લેક માતા માટે હવે કરશે ! શી શંક? માતાએ સાધુ પુત્રને મારી નાખ્યા, એ શંકા. આના પરથી એમ લાગે છે કે “હજી પિતાને એમ નથી લાગ્યું પિતાને કે ઝેર માતાએ આપ્યું છે ! આ તે ઉપવાસના પારણે કરતુ પચી નહિં અને વિકૃતિ થઈ, એ ગમે તે કારણ છે.” માટે માતા પર શંકા નથી થતી ! માટે વિચારે છે;
લેક અનાર્ય છે, વિવેકી નથી, વસ્તુની ઉડાણમાં ઉતરે. એટલે જઈને માતા પર શંકા કરશે કે માતાએ માર્યો! એક તે પૂર્વ વૃત્તાંત લોકોને એ ખબર છે, કે