________________
૪૬૮
કલંકિત કરી ! પિતાના મનના કોડ પૂરા કેમ ન થયા, તેનું પણ કારણ જાતમાં વિચારી લે છે. માતાની નાલાયકતા નથી જેતા, પણ પિતાના પુણ્યને અભાવ જુએ છે ! હું એવા પુણ્ય વિનાને કે આ મારા માતાને તારવાના કેડ પૂરા ન થયા ! એટલી બધી ઉમદા વિચારણા છે કે સામા છવની ગમે તેવી ધિટ્રાઇ હોય, નિર્દયતા હેય, વિશ્વાસઘાત કરવાની સ્થિતિ હોય, પણ એના પર આપણું હૃદય ન બગડે તેવી આ વિચારણું છે.
દેષ કયાં ખતવ! – બધે દેષ માત્ર સંસારને ચોપડે ખતવો જોઈએ. સામી વ્યક્તિ પર ખતવતાં આપણું મન બગડે છે! છોકરો નાલાયક ! એટલે છોકરા પર મન બગડયું! છોકરાની જગાએ પત્ની હોય કે પુત્રી, કાકે હેય કે દાદે, ગુરુ હોય કે શિષ્ય, પણ એના નામે ખામી ખતવી કે મન બગડ્યું! અરે, દુનિયાની કઈ પણ ભયંકર વ્યક્તિ માટે પણ આ પણું મન બગડે એટલે આપણે પહેલાં ગુનેગાર ! પણ સંસારના સ્વભાવ પર ખતવયે તે ત્યાં મન અસ્વસ્થ બન્યું દેખાશે, પણ જ્ઞાનીઓ તેને મનને બગાડો નથી કહેતા, પણ સુધારે કહે છે ! હલકી વિચારણામાં તિરસ્કાર માતા પર થાત ! એના બદલે એ તિરસ્કાર સંસારના સ્વભાવ પર કે “કે આ સંસારને સ્વભાવ ! બિચારી માતા પાસે આવું કરાવ્યું ! આ મનને સુધારો છે! કેમકે સંસાર-સ્વભાવ એટલે મોહ