________________
ઇડર
લુચ્ચી ! વૈરી હું એનું બધું ઘર મૂકીને ગયે, તે પણ વાઘણ જેવી પાછળ આવી !'આવું આવું કાંઈ વિચાર્યું હેત તો શું થઈ શકત? આત્માની વિશેષતા તમને શામાં લાગે છે! સર્વ શેમાં વિવેકની દષ્ટિ શામાં? સ્વસ્થતા શામાં? મુનિએ જે વિચારણા કરી તેમાં સત્ત્વ છે. સત્વગુણને પુષ્ટ કરવા માટે બહારના રસાયણને વસાણું કામ નથી લાગતા, કે સોના ને હીરા પણ કામ નથી લાગતા, સર્વ કેળવવા માટે લાખે કરેડની લક્ષમી કામ નથી લાગતી ! તેનાથી તામસપણું વધે છે; સાત્વિક તે ભાવ નહિ. સત્વ તો એમાં વધે છે કે જેમાં જે પ્રસંગે જગત અસ્તવ્યસ્ત ચિત્તવાળું બની નીચ વિચારણા કરે છે તેજ પ્રસંગમાં સમાધિ રાખવી, આકુળવ્યાકુળ ન થવું ને વિચારણા ક્ષમાની કરવી, ઉદારતાની કરવી; જાતે સહન કરી લેવાની કરવી....સામાં જીવ પર ભારોભાર દયા અને મૈત્રીભાવ દાખવવામાં સવ ખીલે છે. એમ ન કહેતા કે સત્વ હોય તેં એ આવે ને? ના, ક્ષમા, દયા, મૈત્રી, સહિષ્ણુતા વગેરેની અભ્યાસ કરવાનો, એમાં સત્ત્વ ખીલતું આવશે. અભ્યાસ શું એ સમજે છો ને ? વારંવાર એ કર્યા કરવાનું.
સેનું જેમ વધુ અગ્નિમાં તેમ, પિતાના શુદ્ધ સ્વભાવમાં એર ખીલે છે; બસ આત્મા ય એમ પિતાના ક્ષમા, દયા સહનવૃત્તિ વગેરે પવિત્ર સ્વભાવમાં ખીલે, તેમ તેમ સે નાની જેમ આત્મ તેજ ખીલે છે, સત્વ ખીલે છે કપરા સંયોગમાં