________________
ટિકિટ મફત મળી ગઈ છે તેનું મૂલ્ય વિચારે! એની કેટલી કદર છે તે વિચારે !
ભવ્યત્વની ટિકિટની કદર – ઘોર તપસ્યાથી નહીં કે મહાપુણ્યના ઉદયથી ન મળે એવી ભવ્યત્વની ટિકિટ તમને મલી તેની કિંમત છે તમને ? એ ટિકિટ પર જ અહીં સ્ટીમર મળી શકે છે. તે વિચાર આવે છે ખરો કે “એ લઈને હું શું કરી રહ્યો છું ટિકિટ લઈને મેક્ષનગર તરફ જવાની પેરવી કે સંસારમાં જ સલવાની પેરવી? ‘જન્મ-જન્મનાં કુસંસ્કારે, આહારાદિ સંજ્ઞાઓ, જુગ જુગની પાપવાસનાઓ એને જમીનદોસ્ત કરી, આત્માના ઉત્તમ વૈરાગ્ય અને સંવેગાદિ ગુણો ત્યાગ-તપના ગુણો, જ્ઞાન-ધ્યાનના ગુણો, આ બધું પ્રગટ કરી શકું તેવી ટિકિટ છે!” આવે છે આ વિચાર? એ પ્રગટ કરો તે કાઢ્યા એટલા કાળ હવે કાઢવાના નહિ. એ ટિકિટ પર થઈ શકતો સત્ પુરુષાર્થ કરાય તો એકજ જન્મમાં પૂર્વનાં અસંખ્ય ભવનાં કઈ પાપ રદ બાતલ થવા તૈયાર છે. ભવ્યત્વની ટિકિટ પર જ દુખી પર અત્યંત દયા, ગુણવાન પર અત્યંત પ્રેમ અને
ઔચિત્યનું પાલન, તીર્થકરદેવની આજ્ઞાનું પાલન, એમના ફરમાવેલા દર્શન અને જ્ઞાન તથા તપ અને સર્વ વિરતિ ચારિત્રને પુરુષાર્થ કરી શકાય.
શિખીકુમાર મહામુનિ ફસાય છે -શિખીકુમાર મહામુનિ ઘણું દયાવાળા છે. “જે આ આહાર સાધુને કલ્પ નહિ, પણ તમારા ભાવ ન બગડે માટે આ વખતે લઈ