________________
૪૫૫
માતા પણ ઘણે કંસાર લઈને આવી હતી. એક એક ને બીજે ઝેરવાળે, પણ તે બધા એક જ ભાજનમાં સાધુ એને ચેક આપે ને શિખીકુમારનાં પાત્રામાં તાલપુટ ઝેરવાળે કંસાર મૂક્યો !
કર્મની ખૂબી કેવી છે! પિતાનું પુણ્ય જેર કરતું હોય તે આમાંય પેલી ભૂલાવામાં પડી જાય, પણ પેલીએ ઝેર-ભેળવેલા કંસારને લેચે એક બાજુ રાખેલે તે બરાબર ખ્યાલમાં રાખે છે. માટે કહે કે આમાં બચાવે તે કેણ બચાવે ? પિતાનાં પુણ્ય જ ને? આમાં વર્તમાન પુરુષાર્થની હોંશિયારી ચાલે એવી છે? ઝેર ભર્યા કંસારમાં સુગંધી થેડી જ છે કે જેથી એમાં ઝેર છે એની ખબર પડે ? ત્યારે માતાના હિસાબે અણુવિશ્વાસ પણ ક્યાંથી આવે કે જેથી પહેલાં એને બીજાને ચખાડવાનું મન થાય?
મુનિ ઝેરવાળે કંસાર વાપરે છે – શિખીકુમારને ઝેરવાળો કંસાર પીરસ્ય ! બધાની સાથે મુનિએ પણ કંસાર વાપર્યો. જે એવું વિશાળ જ્ઞાન નથી કે જેઇ શકે આ ચીજ ખાવા ગ્ય છે કે નહીં? ઝેરી છે કે નહીં ? છે એને અર્થ એ છે કે એવી સ્થિતિમાં જગતને વ્યવહાર વિશ્વાસે ચાલે છે. એક બીજાના વિશ્વાસ પર જ સલામતી નભી શકે છે. એમાં કોઈ ઉઠીને વિશ્વાસઘાત કરે તે બીજે એને ભેગા થઈ જાય તેમાં નવાઈ નથી, પણ એટલું છે કે પિતાનાં પાપકર્મને