________________
૪પ૬
ઉદય હોય તે જ એ વિશ્વાસઘાતના ભેગા થવુ પડે. પુણ્ય સાબૂત હોય તે સામો વિશ્વાસઘાત કરવા આવે પણ સફળ ન થાય. મુનિને તેવા પાપકર્મને ઉદય છે, એટલે જ માતાના વિશ્વાસઘાતનો ભાગ બની ઝેરી કંસારને વાપરી જાય છે.
સ્થાન–ભાના હિસાબે ગંભીરતા – આહાર વાપરવાનું કાર્ય પતી ગયું, પણ ઉપવાસના પારણે આહાર વાપર્યો છે, નબળે કેઠો છે, એટલે ઝેરની અસર તત્કાળ થાય છે ! અસર થવાના કારણે પિતાને ચક્કર ચકકર જેવું લાગે છે ! શરીરમાં ઝણઝણાટી થાય છે! ભાસ થાય છે કે શરીરમાં મને કંઈક થયું. બીજા મુનિઓ તરફ જોયું, કે બીજાને કંઈ થાય છે કે નહિં? કંસાર બધાએ એકજ ખાધે છે, ને માતાના હાથને છે. બધા તે હસતા ને ખીલતા છે !” એથી પિતાની અંદરની મુંઝવણ-વેદનાવિકૃતિ, એને છુપાવી રાખી ! જીવને કર્મ કેવા સ્થાને મૂકે છે? જવાબદાર સ્થાને છે, અનેક મુનિએના ઉપરી છે, કે કઈ બાબત બની તે એને ઘે-ઘાટ બીજા મુનિ જલદી કરી નાખે, પણ મેટ થી થાય જલદી? કર્મને વેર વાળવું હોય તે કેવી સ્થિતિમાં લાવીને મૂકે છે ! ના હોય તે બેલી ઉઠે મને કંઈ કંઈ થઈ જાય છે તે કીમિયાગર કદાચ આવી બચાવી ય લેવાનો સંભવ ગણાય, પણ આ તો વડિલ મુનિ ! બોલતા નથી, છુપાવી રાખે છે. મન વાળી લે છે કે “શરીર છે, કંઈક વિકૃતિ થઈ હદો પણ