________________
૪પ૮
તે! તેવું જ માન, માયા ને લેભનું ઝેર ! તેવું જ કામનું ને નેહનું ઝેર ! બે વર્ષના બચુડાથી માંડી બહોતેર વર્ષને બુટ્ટો થાય ત્યાં સુધી શું શું વ્યાપે છે ને શું શું કરે છે, તેની જાણે ફિલમ ગોઠવાઈ જાય છે! રગેરગમાં સ્નેહનાં ને કામનાં. રાગનાં ને શ્રેષનાં, આનંદ ને ઉગનાં ઝેર વ્યાપી જાય છે. અહીં ધર્મની કિંમત છે, ગુરુઓ તથા શાસ્ત્રની કિંમત છે, પ્રભુમૂર્તિની કિંમત છે. એ ઈલાજ છે. ઝેર પુરૂં વ્યાપી જીવને મહામે હાંધ મૂર્શિત કરી દે તે પહેલાં એ ઈલાજને આશ્રય જે લેવાયે, તે હજીય ઝેર નાબુદ કરી શકાય. નહિતર તે ઝેર સાબૂત છે. અહીંયા બેફામ કરે ને પરલેકમાં ય ચા કાઢી નાખે! તાલપુર ઝેર હજી સારૂં કે ઝેર શરીરના ખૂણે ખૂણામાં વ્યાપી ગયેલું, એ તે એક જ વખત શરીરથી છૂટકારે કરાવે ! પણ આ મેહનાં ઝેર આમામાં ખૂણે ખૂણે જે વ્યાપી જાય, તે ભભવમાં ખતમ! મલિન વૃત્તિઓને ને વાસનાનાં રચાયેલા ઝેરથી કોણ બચાવે ? એ કહે છે, “જ્યાં તું જાય, ત્યાં હું આવું છું !'
એમાં વળી આ જગતની વર્તમાન સ્થિતિ જોઈએ તે આવા ઝેરને વ્યાપવા માટે સાધન-સામગ્રી પૂરજોરમાં મળે છે. રસ્તે ચાલતાં કઈ વાર ડેક ઉંચે ગઈ તે સિનેમાનાં બિભત્સ ચિત્રો તૈયાર ! કાન ઉંચા કરે એટલી જ વાર, ગાયિકાનું ગાણું રેડીયામાં ચાલુ જ હાય ! આવું બધું પહેલાં ખરું કે? રસ્તે ચાલ્યા જતાં, સિનેમાનાં