________________
૪૬૧.
બન્યા, તેમને બાહાની કોઈ અસર નહિંજગતમાં આત્માને થતી પુદ્ગલની અસર, તે અસર ન લાગે તે નિરાલંબન, ને લાગે તે સાલંબન દશા. આત્મામાં મેહના ઝેરને પાનાર કેણ છે? સંગ ! માટે સુધર્મા સ્વામીને ગ૭ સેંગે ! એ જોશે કે “આ સાધુ અસત્ ક્રિયાના સંયોગમાં છે તે તેને એ સારણ–વારણ આપશે, ને યોગ્ય છે તેને વિશેષ માર્ગદર્શન આપીને આગળ ચઢાવશે.”
મહામુનિ બચ્યા? – જુઓ ત્યારે અહીં પણ શિખીકુમાર મહામુનિ પિતાના આયુષ્ય જીવવાના છે, છતાં બાહ્ય ઝેરની કાતિલ અસર થઈ ગઈ! કહે છે, નિમિત્ત ન માનનારા ઝેરથી બચવાની કાળજી ન કરે ને? મહર્ષિને માતા તરફથી ઝેરની શંકાય શી? એ વિચારમાં રહ્યા કે જોઈએ છીએ, હમણાં કઈને કહેવું નહિ!” પણ અહીં તે ઝેરથી થોડીક જ વારમાં વાચા બંધ થઈ ગઈ ! અક્ષર પણ બેલી શકતા નથી! જીભ ખેંચાઈ ગઈ ! તરત જ સમજી ગયા કે “હવે ટકીશ નહિ પણ એ વિચાર કરતાં જ ધરણ પર ધસી પડ્યા! એટલે બીજા સાધુઓ આકુળ-વ્યાકુળ થઈ ગયા. વિચાર કરવા લાગ્યા, “અહો! શું આ કાર્ય માતાએ કર્યું હશે?” કેમકે બીજું કઈ કારણ નહોતું આ પ્રમાણે મૂર્છા થઈ જવાનું! મરશુત કટની દશાએ પહોંચવાનું બીજું નિમિત્ત નહતું. સાધુઓ સમજી ગયા કે માતાએ કંઈક કર્યું! હવે થાય? મુનિઓ વિચારણા ગમે તેવી કરે, પણ શિખીકુમાર