________________
કપટ
ચિત્રો ને વેશ્યાનાં ગાયને સાંભળવા મળે? ને લેકે, અરે! નિશાળના છોકરા સુદ્ધાં નટીઓની વાતચીત કરતા હોય ખરા? ઘરઘર રેડિયાના સંગીત ખરા? આજે તે પાટીવાળે પણ ઉભો રહીને સાંભળી શકે ! છોકરા પણ સુરૈયા-નરગીઝની વાત કરે ! સિનેમાનાં ગાયને ગાયાં કરે ! છાપાએમાં સિનેમાનાં સ્પેશિયલ પાનાં! એમાં બિભત્સ ચિત્ર ને વર્ણને! એવી નેવેલ-નવલિકાઓ...કેટલું ! આજના આ નિમિત્તોથી કાચી ઉંમરનાં છોકરાઓનાં ય હૃદય કાળાં થઈ ગયા. સ્વતંત્રતાને સ્વછંદતા એનાં જીવનમાં ખૂબ આવી ગઈ ! શિક્ષણ પણ કેવું? જેમાંથી આજ્ઞાધીનતા, આધ્યાત્મિકતા, વિનય જેવું શિખવાડનારા પાઠ ગયા. જગતમાંની ઉન્માદપષક અને ધર્મશાષક અનેક સામગ્રીઓ મેહનાં ઝેર ઉભા કરે છે ને એ જે આત્માના ખૂણે ખૂણામાં વ્યાપી જાય ત્યાં સુધી ઈલાજ નથી કરે. તે આત્માને પછી કઈ છેડાવનાર નથી. ખરાબ નિમિત્તાની સામે સારાં નિમિત્તેની ખૂબ જરૂર છે.
પ્રકરણ-૪૫
નિમિત્તાની ચમત્કારિક અસર
vvvvvvvvvvvvvvvvvvvwvwwvvwvwvvwvw
એમ માનશે નહિ કે નિમિત્ત અસર નથી કરતાં જમણ સારું હોય પણ થાળી-વાટકો ખરાબ હોય તેય મન બગડે છે. સારી પણ શિખામણ ઉગ્ર શબ્દોમાં કઈ