________________
૪૬૩
પતન થયા પછી બેહાલ થઈ જવાના એના ! અને આનંદ કામદેવદિ શ્રાવકે, પૂર્વ જીવનમાં ખૂબ આરાધના કરી હતી તે, પહેલા દેવલોકમાંથી નીકળીને મહાવિદેહમાં જ મેશે ! માટે આખું ય જીવન ધર્મમય બનાવી દેવું જોઈએ. એથી અંતે પણ સારું સુઝે
પ્રકરણ-૪૬
અનશન સાથે અંતિમ આરાધના
૧. અણુસણ-અંતે સારું સુઝવાની બહુ કિંમત છે. એથી બહુ લાભ છે. એ માટે પ્રથમ નંબરમાં અણસણ કરવું અણસણ એટલે અશન-પાન-ખાદિમ-સ્વાદિમ, એ ચાર કે પાણી વિના ત્રણને ત્યાગ. આજે નિરાગાર અણસણ નથી, પણ સાગાર અણસણ થઈ શકે. “અમુક સમયનું અણસણ કે અમુક જગાએ બેસું ત્યાં સુધીનું અણસણ થઈ શકે!”
અહીંયા ઉપાશ્રયમાં બેસું ત્યાં સુધીનું અણસણ!” આનું નામ સાગાર અણસણ છે. એમ સાગાર વ્રત બીજા ય થઈ શકે. બિમાર સમજે છે કે માંદે છું, તે આ પથારીમાં છું ત્યાં સુધી દુનિયાના વેપારને ત્યાગ કરી શકે ને?
(૨) દુકૃતોની ગહ –વતમાં જે કાંઈ અતિચાર દેષ થઈ ગયા હોય તેની બળત હૃદયે નિંદા કરવી. લાખે કે કરેડો રૂપિયા ખેઇ નાંખ્યાનું જે દુઃખ ન હોય તે દુઃખ થડે પણ કષાય સેવ્યાનું હાય ! ચારિત્ર લઈન શક્યો