________________
૪૫૪
રનાક છે જ. માટે જ પહેલુ તા એજ જરૂરી કે એવા સર્ચંગમાં જાતને મૂકવાના વાંકમાં નહિં આવવુ ઇએ. સિંહુગુફાવાસીએ કૈાશાને ત્યાં જવાના વાંક પહેલા ઉભા કર્યાં; અને પછી સંસારના વાંક બીજો ઉભા થયે, એ વાત છે; એવા સંસારની ઠેસ્તી કરી, એવા સંસારમાં નિવાસ રાખ્યા, કે જે સંસાર અણુધારી પળે મહાન દુર્બુદ્ધિ જગાડે તે એ પહેલે વાંક, અને બીજું, કદાચ અનિચ્છાએ આપણે એમાં મૂકાયા તે ત્યાં આપણા આત્મા જાગ્રત ન હેાય, પરલેાકની દરકારવાળા ન હાય. પાથી ડરનારે ન હેાય, માક્ષની જ એક તમન્ના અને ઉતાવળવાળા, માટે જ કક્ષયના શુદ્ધ અભિલાષી ન હેાય, તેા તે પણ મેાટા વાંક છે ! આ વિચા રીને એ જોવાનું કે ૧ કેટલા સૌંસારના સંધ રાખવા ને, ર. ત્યાં આપણે કેવા રહેવુ ?
પ્રકરણ-૪૪
ભર્યું.
દાન
માતા ઝેર પીસે છે :-- માતા ભૂલેલી છે એટલે નથી અને સ'સારના વિચાર કે નથી જાતના વિચાર! એ તા એટલા જ વિચારમાં અડ્ડો નાખીને બેઠી છે કે લાગ આવે, ને પીરસી દઉં, કે ઝટ એ ખાઇને મુનિ મરે !” આવ્યા અવઢર પારણાનેા. હવે પારણું કરવા બેસવુ છે. શિખીકુમાર મુનિ અને શિષ્યા પાત્રા લઇ લઈ ને બેસી ગયા.
જાલિનીનું ઝેર ઝેર