________________
૪પ૩
દીધા ! વેશ્યા, પિતાની રૂ૫ભરી કાયાદિના સંગે, લમી, એ બધું સંસાર છે ! આ સંસાર જીવને કયે વખતે કપરી પરિસ્થિતિમાં મૂકે તેને ભરેસે રખાય ખરે? માટે જ ડાહ્યા માણસે એવા સંસારથી અલગ થઈને જાગતા રહે છે. એક વાંક છે સંસારને, ને બીજો વાંક છે પિતાને. પિતાને વાંક :–
સંસાર ગમે તે છતાં પિતે સાવધાન હોય તે બચી શકે છે! આત્મા જાતે વાંક વિનાને બની જાય તો સંસારનું ઉપજે એવું નથી ! સિંહગુફાવાસી મુનિ કેવા હતા? ચાર મહીનાના ઉપવાસ કરી જંગલમાં પર્વતની ગુફામાં જ્યાં સિંહ રહે છે ત્યાં કાઉસગ્ગ ધ્યાને ઉભા રહેનારા ! સિંહ પણ ચાર મહીનાના ઉપવાસ કર્યા હશે કે એ ખાવા બહાર નિકળતું હશે ? તે પણ એમને એમ ગુપચુપ નીકળે કે ત્રાડ પાડીને ? ત્યાં ચાર મહીના કાઉ સગ્ન-ધ્યાને ઉભા રહેનારા તે કશા વેશ્યાને ઘેર ગયા કે ગળીયા ઘેસ બની ગયા. સિંહની સામે અષ્ટાપદ જેવા છાતી રાખનારા ! “સિંહ એટલે કેણ છે તું મારી આગળ ! એવા ઉપસર્ગ માટે મજબૂત મનવાળા સિંહગુફાવાસી કેશા આગળ એગળી ગયા ! જેમ મીણને અગ્નિ! “તું યે યુવતી, ને હુયે યુવાન! બધે સંગ સારો મળે !” કેમ આમ ? પિતે પીગળવાના વાંકમાં આવ્યા ! પણ ત્યાં જ જુએ છૂલભદ્રમુનિ સાવધાન હતા તે ચાર મહિના રહેવા છતાં કંઈ કેશા કરી શકી નહિ. અલબત, એવા સાંસારિક સંગ ખત