________________
૪૫૧
પર બેસવા જાય તે ? ગિરાળીના મુખમાં જ ને ? કરેનીયાના જાળા તરફ ઉડવા જાય ત્યારે શું થાય? હાથે કરીને કરાળીયાના જાળામાં રીમાઇ–રીબાઈને મરવા જ ગમ્યું ને છતી પાંખે, જેનાથી બાગ-બગીચામાં મહાલી શકે તેનાથી જ માતને? તેમ, આ છતી સભ્યત્વવાળી માનવતાની પાંખે, ઉચ્ચ ધર્મોના પુરુષા કરી શકે એમ છતાં, એજ માનવભવથી સંસાર પાછે અહીંથી લાંખા લચક અને તૈય ઘેર નરકાદિ દુતિની પર'પરામય કરવાની તૈયારી કરે તે મૂર્ખાઈ કેટલી ?
માતાને આના વિચાર નથી. એણે તા કહી દીધુ' કે મુનિ દયાળુ છે, પણ એને ક્રૂરતામાંથી પાછુ વળવું નથી ! ખૂબી કેવી છે ! માનવભવ સમાન છતાં, એક યામાંથી પાછા ન વળે! બીજો જીવ કરતામાંથી પાછા ન વળે! દુનિયામાં આવું ઘણું બધુ ઉંધું છે.
પ્ર–સ્રીજાતિને સહજ માયા કેમ કહેવાય છે?
ભાદ
ઉ—સ્ત્રી વેદ માયામાં બંધાય છે. જેમ આંધેલ સ્ત્રીવેદ ઉદયમાં આવે છે, તેમ અપવાદના દૃષ્ટાન્ત રાખોને, સામાન્ય રીતે પેલી માયાના કુસંસ્કાર પણ ઉદયમાં આવે છે. ખેર ! એ ગમે તેવી, પણુ દયાના વિમાનમાં ઉડી રહેલા મુનિ તે માતાના જાતે ખવરાવવાના આગ્રહને પણ કખુલ થઈ ગયા! કહે મા ! પારણાના સમય આવવા !' સાંભળીને માતાને ઘેાર શાતા