________________
લઈએ છીએ, પણ પછી આવુ ન કરશેા,' એમ માતાને કહે છે.
માતાએ ખૂશી બતાવી, ધન્ય ભાગ્ય માર મહામુનિ સાધુને કહે છે, એ વહેારાવે તે લઇ લે ?
મા પડી વિચારમાં, આ વહેારાવું,....પણ સાધુ મહારાજ ઘણા છે. બધાને એ આપી દે, તે મારું ધાર્યું ન ચાય ! મારે તે તીર અહી લગાવી દેવું છે!' એટલે જુએ ઠગારી કેવુ. બેલે છે! અહા ! તમે તે માતૃપ્રેમ ઘણેા બતાવ્યે ! તમારે માર્ગ ના પાડે છે, દોષ લાગે છે, છતાં લઇ લેવાની તમે તૈયારી બતાવી ! આટલા દયાળુ, આટલા માતૃવત્સલ છે, તે જરા માટે શા સારૂ એન્ડ્રુ રાખે છે ? એક જરા મારા હાથે જ ભાજન કરા! બસ એટલું જહું માગું છું.”
ગેાઠવણ કેવી કરી મૂકી ? એને કયાં ભવ્યત્વની પડી છે કે ‘એ દિકરા જેમ માનવ છે, તેમ હું પણુ માનવ છું. એ ભવ્યત્વ પકવવા કેટલી દયા કરી રહ્યો છે! ને હું કેટલી કરતા કરી રહી છું !' આ વિચાર ન હાય એને ભવ્યત્વ કેટલી ઉમદા ચીજ છે, તેની શી પડી હેાય ? એ નથી એને તે રગ-રાગ જ સૂઝે! ને સગવડ ન હોય તે હાયવાય ! છતે ભવ્યત્વે આ દુતિની નાગચૂડમાં ફસાઈ જશે. માખીને પાંખ છે તેથી ખધે ઉડી શકે, પણ અજ્ઞાન માખી લાલચુ ખનીને ગિરાળી તાકી રહી હેાય તે જ ભીત