________________
૪૪૮
થી ! કાઈ ભાગ્ય, કોઈ એવું ક નથી કે જે એ પકઢાવી ઢે ! હા, એટલુ` છે કે,
ભાવમળ જવાથી ત્રણ ગુણ :—ભાવમળ એછે થઇ જાય ત્યારે જ (૧) દુઃખી પર અત્યંત દયાના પરિણામ જાગે. ભાવમળ એ થાય ત્યારે (૨) ગુણ વાન પ્રત્યે અરુચિ નહિ ઉઠે, ભાવમળ છે થાય ત્યારે જ (૩) ઔચિત્ય નામના અદ્દભુત ગુણ આવે. બિચારા અભવીને આ બધા માટે નાલાયકાત ! ને ભવીને માટે લાયકાત ! હૈ' તમને આવી છે કેઈ દિવસ વિચારણા કે આપણી પાસે ભવ્યત્વ એક એવા પાસપેા છે કે જે પાસપોર્ટ જ આપણને ભવસાગરની વચ્ચેથી ચારિત્રધર્મની સ્ટીમરમાં બેસાડી મેક્ષનગરે લઇ જાય ?
બિચારા અભવી પાસે ટિકિટ જ નથીઃ
અભવી પાસે ટિકિટ જ નથી ! આટલે માટે ભેદ છે! અન’તાન'તકાળ વિત્યે જ જાય અને અભવી સ'સા રમાં ભમતા જ જાય ! એમ તે અભવીય ચારિત્ર લે પણ મેાટા વાંધા એ કે સમકિત ન મળે ચારિત્રમાં સમ કિતના પરિણામ હાય કે સ્ટીમર થઈ! એ ભવ્યત્વની ટિકિટ હાય તો જ અને, એને આ ટિકિટ કઈ હેાશિયારીથી મળે ? કાઇ હોશિયારી કે મહેનત નહી'! એવુ* હાત તે તી કર ભગવાન શા માટે અભવીને ખાકી રાખત? ભવ્યત્વની ટિકિટ તે અનાદિ કાળથી છે તે છે, અને નથી તેા નથી ! કદીય નવી ઉભી કરી શકાતી નથી ! ત્યારે હવે જે તમને