________________
૪૪૬
ચરમાવ માં આવતાં તે મળ હાસ પામે છે અને તે જ તેનામાં ધર્માંની ચેાગ્યતા આવે છે. સંસાર ખહુ ગમે છે; દુનિયાના પદાર્થોની જ લગની ઘણી છે, આત્માના કાઇ વિચાર સરખા નથી, એવેા માણસ સચૈગવશાત્ મંદિરઉપાશ્રયે આવી પણ જાય, ધર્માંકામાં પાંચ પૈસા ખર્ચી પણ નાખે, છતાં એનામાં ધર્મને પેસવાની જગા નથી. જેમ, કપડું અત્યંત મેલથી ભરેલુ' હાય ત્યાંસુધી એના પર રંગ ચઢવાના કાઈ અવકાશ નહીં; એ તે મેલ એછે થઇ ગયા પછી રંગ ચઢે. કપડું તૈલી થઇ ગયું' હાય, કલર મગાવા જમ નીના, અને એમાં કપડું એળેા, એક વાર નહી' સેા વાર, પણ રંગ ચઢે? ના, તેમ ધના રંગ ચઢવામાં ભાવમળ બાધક છે.
ભાવયા કચારે ? :—ચરમાવમાં આવે ત્યાં ભાવમળ હાસ પામે અને આત્મા પર રંગ ચઢે ત્યાં જે ત્રણ ગુણના લાભ થાય છે, તેમાંના એક ગુણ છે, દુઃખી જીવા પર અત્યંત દયા.’ શિખીકુમાર મહામુનિ માતાના મેહમાં નથી તણાયા, માતાના પ્રેમમાં નથી લપટાણા, પણ માતાના આત્મા પ્રત્યે ભાવદયાવાળા બન્યા છે. માતા ધુતારી છે, મહાકર કમ કરવા તૈયાર છે. એના પર પણ એમના દિલમાંથી ભાવદયાના ઝરા વહી રહ્યો છે એના પર આ વિચારણા છે કે દયાના મહાન ગુણ અનંતા અનંત જન્મે સસારમાં વિતાગ્રા પછી આવે છે. તે ભવ્યને. અભવ્યને તા એનાથી ય અનંતગુણા જન્મા વિતાવ્યા પછી પણ ન