________________
પ્રકરણ-૪૩
ભાવમળને હ્રાસ ક્યાં?
શિખીકુમાર મુનિએ પુણ્યને લાભ લેવાની માતાની
૩માનસ ૩૧૧ : ઈચ્છા જેઈને સાધુને ન કલ્પે એવા પણ દેષિત આહારને વહોરી લેવાની તૈયારી બતાવી. આમાં વિશિષ્ટ લાભની દૃષ્ટિ હતી. સજજન આત્માઓ દુઃખી આત્માના દુઃખને જોઈ શક્તા નથી, એની તરફ આંખ મીંચામણું કરી શક્તા નથી. ઘણું જન્મની સાધના પછી હૃદયમાં તેવા પ્રકારની કમળતા. તેવી કઈ વિશિષ્ટ ભાવયા જન્મી શકે છે. માટે ગદષ્ટિ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આત્મા જ્યારે અનંતા પુદ્ગલ પરાવર્ત પસાર કરી હવે ચરમાવર્તમાં આવે છે, મેક્ષે જવામાં એક પરાવતથી હવે વધુ કાળી નથી તે છેલ્લે પુગલ પરાવર્ત, તેનું નાગ્ર ચરમાવત, ત્યારે એ અનાદિ કાળથી આત્મા પર લાગેલે જે સહજ મળ, તેની અલ્પતા વાળો બને છે, ત્યાં સુધી તે એ ભાવમળનું ઘર હોય છે. ભાવમળના મેગે એનામાં પરિણામની કઠેરતા, ઉત્કટ કેટિના રાગ દ્વેષ, સંસારની અનહદ રસિકતા, કેવળ સ્વાર્થની જ લાલસા, એક માત્ર જડ પદાર્થની લગની અને આત્માનું સરાસર અજ્ઞાન, આવા દોષે ઝગમગતા રહે છે. સ્થિરપણે થનમનતા બધા દેશે ભાવમળની બહુલતામાં હોય છે, પણ