________________
પર
વળી બાજુએ બેઠી છે. ત્યાં તે સ્વાધ્યાય પછી ગોચરીને આવી પહોંચ્યું સમય! કેને વાંક? વાંક બે જાતના –
અગ્નિશર્માને જીવ આ જાલિની મા, એ શું કરી રહી છે? જાણે અત્યાર સુધીમાં મલીન વિચારણાઓથી નરકને ખ્ય પાપકર્મ કમાવવામાં કંઈ બાકી રહી છે, તે કમાઈ પૂરી કરવી છે!!...જીવન તે મનુષ્યનું મ, પણ તે મેળવીને શું કર્યુ? માતા જેવા એના પવિત્ર દયાળુ દુન્યવી સંબંધમાં આવેલ જે પુત્ર, એને ઘાત કરવાની પિરવી ! આ કર્યું એણે! કોને વાંક છે? આવું ઘર કૃત્ય કરવા તૈયાર થઈ એમાં વાંક કોનો? એક વાંક પિતાને, ને બીજે વાંક સંસારને ! સંસાર ચીજ એવી છે કે કઈ અણધારી પળે આપણી પાસે કયા દુષ્ક ત્ય કરાવે તેની ખબર ન પડે ! જેમાં ધાર્યું ન હોય તેવા પાપ દેખાય છે ! ઘરની સંપત્તિ છેડી છોડી જ્યારે દેશસેવા માટે ઝંડા લઈ લઈને નીકળી પડ્યા હતા! જેલના રોટલા ખાઈને ચલાવી લેતા હતા! તે હવે જ્યારે હેરાની ખુરશીમાં બેઠા ત્યારે? બન્યાને માગીને લાંચ લેનારા ? આ અકથ્ય, કલપના બહારનું કેમ બને છે? કહો, લમીને સંસાર છે માટે એ ક્યારે ઘેર અકાર્ય કરાવે તેને ભરોસે નહિં! સદાકાળ માટે સંસાર એ જ છે. પ્રબળ નિર્ધાર વાળા, પ્રબળ જેમવાળા, મેહની સામે ઘેર સંગ્રામ ખેલનારા એવા પણ નંદિષેણ મુનિને ચપટીમાં વેશ્યાએ પાડી