________________
ભાષા આવી જ બોલાય, ખેરાક આવે જ ખવાય, વ્યવહાર આવે જ ચલાવાય સંબંધોનું પાલન આવું આવું જ થવું જોઈએ. પિતા એટલે પિતા! ધણું એટલે ધણી ! ધણીયાણી એટલે ધણીયાણી ! ધણી એ ધણીયાણી એ ઘણું નહીં'. ઘણી અને પિતા હુકમના અવાજે બોલી શકે ! પણ ઘણીવાણી અને પુત્રને તે આજ્ઞાધીનના સાદે જ બેલવાનું. આ ન હોય તે ઘર ભાંડભવાયા જેવું થાય. જેને જે પાઠ ભજવવાને હોય તે જ ભજવાય. હમણું તે પત્ની પતિને વિનય કરતી હોય, પણ જરાક વાંકુ પડતાં વાણી બદલે, રોફ કરે, એ ન ચાલે. એનું નામ તે જંગલી જીવન કહેવાય ! શહેરી ઢોરની પણ મર્યાદા હોય છે. એ મર્યાદાનું પાલન ન કરે તે ડફણાં પડે ! ઘરનું ઢેર હાય. પણ મર્યાદાને ભંગ કરે ને છોકરાને જરા શિંગડું દેખાડે તે ચલાવી લે? ના, ત્યાં એમ થાય કે “આજે જરાક ને કાલે વધુ શિંગડું મારે તે માટે લે ડફણું હાથમાં. મર્યાદાભંગ ભૂલાવી દેવા દે.” એ તે પશુ માટે, પણ માણસ માટે ?
શિખી મુનિને મર્યાદાની ઘણી જ તમન્ના છે. અમર્યાદિત દેખતાં બેલી ઉઠયા, “કેમ આમ ?”
જાલિની ખણુ જબરી છે! કહે છે, “દિકરા, શું કહું ? આ મારા પુણ્યને માટે ભેજન લઈને આવી છું. તમે હવે જવાના છે અને ફરી ફરી પુણ્યને લાભ કયાં થવાને ? આપના માટે નથી લાવી !”