________________
કઈ લાભ વિના આ જાતષિક રાક્ષસી ભજન કરવાનું આવ્યું !”....વિચારે કે સાધુ મહાત્માની શું કિંમત છે એમને ! ભલે ચારિત્ર અવસ્થામાં નાનું હોય, જ્ઞાનમાં એ છે હય, પણ સાધુ છે એટલે ઈન્દ્રને પણ પૂજ્ય છે! સાધુ છે એટલે નિપાપ જીવનવાળે છે! સાધુ છે એટલે સંસારના પ્રલેભન વિનાને છે! સાધુ છે એટલે જિનને સેવક છે. માટે એ પહેલાં પૂજ્ય છે, પછી પિતાનું ભજન, એમ એ માને છે. એવા સાધુની ભક્તિ અલ્પકાળમાં જીવને તારનારી બને છે. પાનું હઠે અડે તે પહેલાં ભાવના એટલી બધી વધી ગઈ, જીવ-દેહનું ભેદજ્ઞાન અને આત્મરમણતા એવા વિકસી ઉડ્યા કે ઉચ્ચ ઉચ્ચતર ભાવ નામાં ક્ષપકશ્રેણીએ ચઢતાં એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું! લેાકાલેક પ્રગટ થઈ ગયા! સમસ્ત વિશ્વના સમસ્ત જડ અને જીના ત્રણે ય કાળના ખેલ નજર સામે આવી ગયા ! તે પૂછેને કે ખીર ખેલ નજર સામે આવ્યા કે નહિં? હા, આબે, પણ આશ્ચર્ય ન થાય. આશ્ચર્ય થાય તે મરે થાય. કેમકે હે બાઈ ધુતારી મળી !” એવું થાય તે મોહ ! આ તે મહાત્મા હતા જ, પાછા વીતરાગ થયા, એટલે જોયું કે “આ બાઈએ ભક્તિની ઉમેદમાં આ ભાગ ભજવે !” પિતે દેષ સર્વથા ટાળવાની પૂરી કાળજી રાખી હતી તે આ સ્થિતિએ પહોંચ્યા. દિલમાં પાપ રાખી નિર્દોષ ગોચરી હોવાનું મન મનાવી લીધું હત તે હૈયામાં તે સંકલેશ હોવાને લીધે બીજી ભાવના ગમે તેવી ભાવે, પણ વીતરાગદશા અને કેવળજ્ઞાન ન મળે.