________________
૪૩૫
ન હોય. પરીક્ષા તે પૂરું થયા પછી હેય. એટલા માટે જ્ઞાનીઓએ એવી મર્યાદા બાંધી કે સાધુના વ્રત પાલનમાં સહેજ પણ વધે ન આવે, મેટા મહાત્માઓને પણ પિતાની જાત સિવાય બીજ સાધુઓને પણ વિચાર રાખવે ઘટે. માટે
પ્રકરણ-૪૧ શિખીમુનિનો ઉપયોગ ધર્મ
મહષિ શિખીકુમાર કહે છે, “અત્યારમાં? સ્ત્રી અને એકલી? મુનિના જ્ઞાન-ધ્યાનને સમય, તેવા અવસરે દખલ? વળી આ હાથમાં શું લઈ આવ્યા?’ આવી ગભરામણ રહે? પિતાના આચાર, મર્યાદાઓને કટ્ટરપણે પાળવાની હરહંમેશાં જાગૃતિ હોય તેને તે ગડમથલ હોય તે જ પતનમાંથી બચી જાય, નહીંતર પડી જાય! જે ભક્તા માટે વિચારે કે “બિચારીને બહુ ભાવ થયે હશે !” તેને ખબર નથી કે, “પણ તારે ભાવ નીકળી જશે.......... કોઈ સંસ્થા, કોઈ સારું જીવન, સારી વ્યવસ્થા, તેને યોગ્ય કડક મર્યાદાઓ વગર ચાલી શકે જ નહીં. નાના ખેતરને પણ વાડ જોઈએ. જુવારીનું ખેતર હોય તે પણ વાડ. ચાર ચીભડાં વાવ્યાં હોય તે પણ વાડ ક્યાં વાડની મર્યાદા નથી જોઈતી? હા કહે, એકવીસમી સદીના જીવનમાં નથી જોઇતી! અહીં એવું નથી કે વેષ આવે જ પહેરાય,