________________
૪૩૨
રૂા. આપવાના હતા નક્કી કર્યા હતા, પણ આપણે જરૂર પડી, ને ત્રીજે મહિને તકાદે કર્યો કે “ભાઈ, રૂપીયા સાતસો આપી ઘો!” પેલે આપી ય દે, ને ઘેર લઈ આવ્યા. તે શું કર્યું? લેણ ઉપર કાપ પડી ગયે ! હવે ત્રણ હપ્તામાં કામ પતી જવાનું. પછી? હજી વર્ષના છ મહિના બાકી રહ્યા તેનું શું? તેના માટે ભીખ માગે ! એમ બજારમાં વધારે લાભ, તે પુણ્ય પર કાપ વધારે. માટે સમકિતીને એ વિચાર આવે કે આમાં ખૂશ થવા જેવું નથી. આમાં તે પુણ્ય પર કાપ પડી ગયે.” તિજોરીમાં પૂરતાં વિચાર આવે કે “આમ પૂરેલું કેટલાનું ધન રહ્યું ? માટે કાઢ, ધમમાં ખરચ એને વ્રતધન, જ્ઞાનદશા છે એટલે ઝેરી સાપ જેવી લક્ષ્મીને હાથમાં લે છે ખરો, પણ બરાબર સાવધાનથી રાગ આકર્ષણ-પક્ષપાતરૂપી એનું ઝેર નિચોવીને લે છે. લક્ષ્મી લાવતાં પાપ ઓછાં સેવે છે. અને લાવીને સુકૃતમાં સારું ખર્ચે છે, ઉંચી ભાવનાએ ભાવે છે, જ્ઞાનદશા અને અજ્ઞાનદશામાં મોટો ફરક છે, જ્ઞાનદશાવાળાની ચર્ચા-ચિતા ઉંચી ! અજ્ઞાનદશાવાળાની વિચારણા અને કાર્યવાહી અધમ!
જાલિની તો અજ્ઞાન છે, નિર્ણય મુજબ પૂનમની વહેલી પ્રભાતે પહોંચી ગઈ ઉદ્યાનમાં! હવે આ મહામુનિને તરતમાં ઘાત કરે છે એટલે ઉગ્ર કાળી લેગ્યામાં ચઢતી જાય છે! શિખીમુનિએ જોયું. કહે છે, “ઓહિ? મા અત્યારમાં? પણ એકલા કેમ? આ કંઈક અનુચિત હાથમાં