________________
ક
જેવાનાં નહીં, પિતાની પ્રવૃત્તિ વ્યાજબી છે કે નહીં તે જોવાનું નહીં, અમારા મનને બેઠું તે સાચું. અમારે બીજું સાંભળવાનું નહીં'! ઊંચા માનવ ભવમાં અજ્ઞાનદશા
એ બહુ ફડા ખેલ છે! ભુંડા ખેલ છે. પરલેકને કઈ વિચાર જ નહીં ! વિરાટ ભવિષ્યકાળમાં મારું શું થશે ? કેઈ શું કહેશે ? કંઈ નહિ, લેક અને પરલેક શૂન્ય મગજ ! જીવ જે આને ખ્યાલ રાખે તે ઘણે બચી જાય, પણ એ ખ્યાલને અભાવ આવું ઘર કૃત્ય કરાવી રહ્યું છે. માટે જ્ઞાનીઓએ જ્ઞાનદશાની માટી કિંમત આંકી ! જ્ઞાન મેળો. જ્ઞાન હશે તે ખ્યાલમાં આવશે કે નાનામાં નાને વિચાર પણ જે અશુભ છે તે કેટલો ભયંકર છે શુભ છે તે કેટલે કલ્યાણકારી છે! જ્ઞાન હોય તે ખબર પડે કે આ મારી અવળી કે અશુભ વિચારણું ચાલી. બજારમાં ભાવ સારે આબે, પણ ત્યાં સદે કર્યો ય નથી, ને કરવાનું પણ નથી. છતાં વિચાર કે “અહાહા, જો પૂરા પૈસા હોય તે બજાર હાથ કરી લઉં'ફલાણુને ખબર પડી દઉં...આવું આવું વિચારણામાં થાય કે ચાલ્યું ! પા પસ્થાનકની મશીનરીથી અનેક પાપ આત્મામાં આવી આવીને ઠલવાય ! શુભ કે અશુભની ભાવના કેણ શિખવે છે? સજ્ઞાન-અજ્ઞાનદશા ! જ્ઞાનદશાના-જીવ પર એટલે બધા આશીર્વાદ છે કે કાર્ય તે કેટલુંક કરવાનું એનું એજ, પણ જ્ઞાનદશાથી જીવ અનેક પાપમાંથી બચી જાય ! અને ઉપરથી પુણ્ય ઉપાજે ! અજ્ઞાન-દશા હેય તે એના એજ