________________
૪ર૯.
દુર્ગણ છે. બીજાને ખબર જ ન પડે. કેધ, ગર્વ, લોભની ખબર પડે, માયાની નહિ. ખબર પડે તે માયા શેની? કઈ પૂછે કેમ કેટલા રૂપિયા લઈને નીકળ્યા છે? તે સફાઈથી કહેશે, “રૂપિયા? આજ રૂપિયા ભાઈ ! ક્યાં સસ્તા પડ્યા છે. સામાને ઝટ ગળે ઉતરી જાય. જણાય નહીં. તે માયા, માયાની જિંદગી સુધી કેને ખબર પડે નહી. તે માટે કાબેલિયત માયાની, એટલે પછી આ સંસાર માટે કેટલે? લાખ કરોડો ભવ!! થેડી માયાએ કમી રાજાને એક લાખ ભવનું ઉત્પાદન કરી આપ્યું ! આ માયા સામે જે જંગ ખેલતા આવડ્યો, “બધું જતું કરીશ, પણ માયા નહિ કરું, હૈયું તદ્દન નિખાલસ કમળ અને સરળ રાખીશ, એવા જ વાણું વર્તાવ,-આવડયું તે ભવભવની બાજી જીત્યા !
મુનિ તે પછી ત્યાંથી ગયા. અહીં માતાને કેટલાય વખતથી મનમાં મુનિને મારી નાખવાના વિચાર ચાલે છે. ઉપાય શેઠે છે, પરંતુ એમ કરતાં તે મુનિને એક માસ પૂર્ણ થવા આવ્યું. જાલિનીને ચટપટી થઈ કે આ તે પાછા હવે જતા રહેશે. ને મારું કામ થયું નહિ. એમાં આવી ચતુર્દશી. મુનિ આવતી કાલે વિહાર કરવાના છે. “બસ! હવે ગમે તેમ કરીને અહિંથી જતા પહેલાં પૂરા કરી દઉં !' એવી કાળી લેશ્યામાં જાલિનીએ એક ઉપાય ઘડી કાઢયો. જુઓ, પ્રતિસમય કેવા કારમા વિક
માં રમી રહી છે. એને ક્યાં ખબર છે કે પિતે જ