________________
૩૯
યે કે વડિલના પ્રત્યે હૈયામાં અનાદાર ઉઠયા હાય તે પણ બહારથી આદર સત્કાર બતાવવાનું ઔચિત્ય જાળવી શકાય. 'ભ માટે નહિ હાં! આંતરિક અનાદર ટાળવા માટે. અહીં જુએ શિખવી રાખેલા છેકરા કહે છે, અરે, મા! આ કેટલા દહાડા ખીર ખવડાવીશ રાજ ખીર ખીર! આ કંટાળી ગયા ! મહાત્મા શાસ્ત્રના જાણકાર છે. વિચારે છે, પધારે કહ્યું છે, પણ છેકરા કઢાળેા અતાવી રહ્યા છે; એટલે રેાજ થતી લાગે છે. છેકરાં ખીર આપેલી તે થાડી પીએ છે ને ઢાળે છે, એટલે ખીરના પર્વ જેવુ લાગે છે.'
વળી આઇ કહે છે, 'મહારાજ, શાને ખપ છે? આ ખીર છે. અમારે તે ઉકરડે ફેંકી દેવાની છે. તમારે ખપે તે લઈ જાએ.'
સાધુ દ્રવ્ય ક્ષેત્રાદિના વિચાર કરે છે. દ્રવ્ય એટલે વહેમ પડે. ખીર એટલે
વસ્તુ, વસ્તુ એવી છે કે જા ભક્તિનુ દ્રવ્ય ગણાય. ાટલા શટલીમાં બહુ વહેમાવા જેવું નહીં; જો કે જ્યાં એકલા રોટલાના જ રિવાજ હૈય ત્યાં રોટલી પણ દેખાય તે તે પણ શંકાનુ કારણ ! બાકી શી, લાડુ, વગેરે તે શંકાનુ કારણ ખરૂં. અહીં' એ જુએ છે કે ખીરનુ' પ્રમાણ કેટલુ' કર્યું' છે, તેા દેખાય છે કે ઘણું બધું કર્યું છે ! સાધુના લાભ લેવા હાય તા ત્તા પ્રમાણમાં કરે. માટે દ્રષ્ય શુદ્ધિ લાગે છે. હવે ક્ષેત્ર કેવુ છે? આ ચેાકમાં ખીર ઢળી છે. એ પણ ટાળે છે.