________________
૪૧૦
માથે ગામે ગામ નિર્દોષ ભિક્ષાચર્યા પર ફરી જ્ઞાનાચાર વગેરે પવિત્ર પંચાચારમાં અને સંયમના કષ્ટ સહર્ષ સહવામાં પસાર થતું. જીવન -આ સાધુતા છે. આ વસ્તુ ખૂબ યાદ રાખી સંતના ચરણપૂજક બને એથી જ આત્માને ઉદ્ધાર માને, એમના દર્શને દિવસ સફળ માન, તે સંતની છાયા ઝીલી ગણાશે અને બીજામાં ફેલાવી શકશે.
અહીં માતાની પરિસ્થિતિ કેવી થઈ છે તે જુએ. પતિ બ્રહ્મદત્ત મૃત્યુ પામી ગયો છે, એટલે વૈભવવિલાસ સુકાઈ ગયેલ છે. તે બ્રહ્મદત્તનું મૃત્યુ એટલે જાણે કે પાપને ઉદય ન હોય, તેમ દિનપ્રતિદિન જાલિનીની સ્થિતિ દીનહીન બની ગઈ છે. એ સ્થિતિમાં મુનિ પિતાની માતાને ઓળખી શક્યા નહીં. આવી સ્થિતિ બનવાનું શું કારણ?
બહુ લોલુપતાથી શેકામણ –ત્યારે સમજવાની વાત છે કે જે આત્મા સંસાર-સુખને બહુ લેલુપ હેય તે તે સંસારને હૃદયથી ગુલામ બની ગયે! “માનવજીવન એટલે એક માત્ર બે જ કરવાનું સ્થાન,”—એવું જેના દિલમાં વસેલું હોય એને જ અને સુખનાં સાધનને વિયે થાય એટલે હૃદયની સ્વસ્થતા ટકી શકે નહીં, હૈયામાં ધીરજ ન રહી શકે, એ સહજ છે. ત્યારે સ્વસ્થતા ગઈ, ધૈર્ય ગયું એટલે પરિણામ? વિહલતાને પાર નહિ, આકુળતા– વ્યાકુળતાની અવધિ નહિ, ચિંતાના તાપની શેકામણ પ્રતિ