________________
ઉંચા જન્મનો કેટલો બધો ખ્યાલ ! કેઈ કુકૃત્ય કથા જેવું ન હોય તે સારી શિખામણને બદલે ઉંધી શિખામણ ન અપાય. પિતાને સ્વાર્થ ઘવાય છે, છતાં અકાયની સલાહ આપનારને પિતે શિખામણ આપે છે, એ પિતાના જીવનને સાવિક રાહ નિશ્ચિત કરી લીધા ઉપર છે. નેમિનાથ સિવાય બીજને આ હૃદયમાં સ્થાન નથી. જે આમ હાથ પક. ડીને લઈ ન ગયા, તે સ્વામી પાસે ચારિત્ર લેતાં શિર ઉપર હાથ લઈશ,” એ કયુારે બને? સંસારના વિષયસુખ પરની વધારે પડતી લાલસા ન હોય ત્યારે હૈયું સ્વસ્થ હોય તે જ અધમ કાર્યોને વિચાર નહીં. જો સ્વસ્થ રહેવું હોય, હૈયાને ઉકળવા ન દેવું હોય તે ક્યારેય પણ સંસારના સુખ-સગવડની વધારે પડતી લાલસા કરીએ નહીં, જુઓ દુનિયામાં કેટકેટલા ઝઘડા ! કેમ ? બધાને એ સુખની જોરદાર લાલસા. કુટુંબના એક એક મેમ્બરને રહેજ પ્રતિકૂલ દેખાતા અસ્વસ્થતા ! અધમ વિચાર!
અસ્વસ્થ બનેલા હૃદયમાં અધમ વિચારણું - વાતાં વાર નથી લાગતી; હલકા ધંધા કરતાં કેઈ સંકેચ નહિ શેની દુકાન ? ફલેકસના બૂટની ! એક કાળે જેને મોચી કહી શકાય એ ધંધે! મહાઆરંભ-સમારંભની ક્રિયા રાતદિવસ! કેમ? શેરસીકયુરીટી ડિબેન્ચરના વિચારો ચાલુ! એટલે મહાઆરંભની અનુમોદના ચાલુ ! ભલે પછી ટાટાવાળાના લાખ શેરમાંથી માત્ર એક શેર મારી પાસે હોય ! લાખમાં હિસ્સે