________________
४२४
કપડાં થાય, એમાં આશ્ર્ચર્ય થાય ? નિસરણીનું પગથીયું ચૂકયા તે પડ્યો, હાથ છેલાય, ને પગ પણ છેલાય, તેમ આ સંસારમાં ગમે તેટલુ આમ જ ધારેલું, આમ જ મનમાં માનેલું, પણ સંસાર એટલે જ લપસણુ' તેથી ધા કરતાં વિપરીત બને છે. છતાં જો જીવનમાં ધમ હોય તે એથ મેાટી છે, મેટ આશરે છે. પતિ તે ચાલી ગયા; છેકરા એના માર્ગે ગયા, હું એકલી પડી. એવા શાક ન કરતા. સ`સારવાસ વિપરીતતાથી ભરેલા છે. આવેલાને નક્કી જવાનું છે. જન્મ્યા તેણે અવશ્ય મરવાનુ છે. મૃત્યુને શેક કરતા નહીં. જગતમાં મેટા ફિલસુફી પણ તે જન્મ અંતે મૃત્યુને અટકાવી શકતા નથી ! મોટા તવગેરે ય અઢળક લક્ષ્મી ખર્ચવા તૈયાર હોય છતાં મૃત્યુને રોકાવવા સમ નથી ! સ્વજનને મેટા ક્રાફટે તૈયાર કર્યાં', કે મેાટી ચક્ર વીની સેના ઉભી કરી મૃત્યુને પડકાર કરે. તે ય મૃત્યુ તેને ગણવા તૈયાર નથી ! મૃત્યુ આખા જગતમાં ફરે છે. જગત અટવીમાં મૃત્યુરૂપી મદ્રેન્મત્તસિહ એ સંસાર અટવીના એકના એક રાજાની જેમ યથેચ્છ વિચરે છે. રાજના અનત જીવાના એ શિકાર કરે છે. જીવરૂપી મૃગલાના પૂ મારી નાખતાં પહેલાં, સ'પૂર્ણ હલ્લા કરતાં પહેલાં, જરા વ્યાધિનાં જાળમાં ફસાવે છે, હવે બીજાના મરણ શ્વેતાં, એ વિચારી જુએ કે મૃત્યુ આપણે માટે કેવુ તલસી રહ્યું છે! એના દાઢ ને નખની પીડા અત્યાથી ચાલુ છે. તે ખરી રીતે મૃત્યુના સંપૂર્ણ આક્રમણ થતાં પહેલાં લેકે સાવચેત ખની જવુ જોઇએ. આવું ઉદ્દામ મૃત્યુ અસ્ખલિતપણે