________________
કપ
જગતમાં વિચરી રહ્યું છે, માટે જ ધીર પુરુષો પશે. લોકના કાર્ય માટે લાગી ગયા છે. તમે પણ જિના જ્ઞાનું પાલન કરેશિખીકુમાર મહર્ષિ માતાને સમજ આપી રહ્યા છે. તેમના એકેક બોલમાં ઘણું ઘણું બંધ સમાયેલું છે. મુખ્ય સૂર એ છે કે સર્વાશ દુખકર સંસારવાસ છે. એમ, મૃત્યુ જન્મેલા માત્ર ઉપર વર્ચ સ્વ ધરાવે છે. માટે જ મૃત્યુને લાવનાર જન્મની સામે જંગ ખેલે તે સર્વથા અજર-અમર બને. તેનું નામ જીવનસંગ્રામ! એમાં જન્મ પમાડનારા મેહ-રાગાદિ પાપે સામે જીવન ભર ઝઝુમવાનું. જન્મ ટળે મેક્ષ મળે ત્યાં મૃત્યુનું જ હવે મૃત્યુ થયું. માટે મૃત્યુનું જેમાં મૃત્યુ થાય એ કાર્યમાં લાગો. પાપજીવન એટલે તે જન્મ અને મૃત્યુને અમર પટે છે. ધર્મજીવન એટલે જન્મ અને મૃત્યુ જવાના નેબત ડંકા.
એક બીજાના હૈયા ગમી ગયા છે એવા બે જીવરૂપી મુગલા વચ્ચેથી જમરૂપી સિંહ એકને ઉપાડી જાય છે. બીજાની એને દયા નથી, અરે દસને ભાર ઉપાડનારા એક થાંભલા જેવાને ય ઉપાડતાં મૃત્યુ જરાય ખચકાતું નથી. અનાર્ય મૃત્યુ પ્રમાદી જીવના ભાવિની પણ દરકાર કરતા નથી. એટલા જ માટે આ મરણની ઘેસ મિટાવવા સારૂ, સિવાય સર્વજ્ઞ-કથિત ધર્મ, છે કોઈ બીજું શરણ? ના, એ સિવાય બીજાનું શરણ લઈએ, તે એક સિંહનું કામ કરે, ને બીજે તેના સેક્રેટરીનું કામ કરે. અધર્મ તે શું પણ કહે