________________
૪૨૩
કેટલે લઈ ગયા? પાયા ? આમાં
પણ ખાટુ'. હવે તે એ વિચારવુ. જોઇએ કે જો આ મરીને ચાલતા થયા અને મારામાં ફસાયા ધ એમને મેં ધ-અમૃતના કટારા કેટલા હવે એમનું શું થશે? ત્યારે શું મારે હવે એ બધા પાપના પ્રાયશ્ચિત્તરૂપે પણ પ્રભુભક્તિ, તપ અને ત્યાગવૃત્તિ પ્રવૃત્તિમાં જ મગ્ન રહેવું ન જોઈએ? એ ન હેાય તો, મરતાં સુધી . ભાગપ્રિય સ્થિતિમાં માનવતાના વિકાસ નથી થતા. શું માનવ સંસાર એટલે ત્રિષયાના ગમનાગમન પાછળ આનંદના ધામ અને રાવાની શાળા માતાને જોઇ મુનિ એળખી શકયા નહી કે દાસી છે કે માતા ? માતાએ પુત્રને આળખ્યો, ને ઉભી થઇ. માયાને સ્વભાવ લઈને આવી છે. પાછે સ્ત્રીના અવતાર છે. એટલે ખેલ એવા ભજવવા છે! આમાં કેઈ કાલેજની ડીગ્રી જો ઇએ નહી. જીવ સંસારની કોલેજમાં માયાના ખેલ સારી રીતે જાણે છે. જાલિની એકદમ રાવા જેવી થઇ ગઇ ! મહારાજ પૂછે છે : શુ છે ?” એટલે ? શુ' સ’સારવાસનુ દુઃખ લાગી ગયુ... ? દુર્ગંતિનું દુઃખ ? ધર્મ' ન કર્યાં, વૈરાગ્ય ન જોયે, સંસારમાં રચ્યાપચ્યા રહ્યા, એનેા શેક ? નારે ના, છતાં અહીં તે મહારાજ માતાને જો એમ ડેાય કે પુત્ર સાધુ કેમ થયા, તે કહે છે : ‘આ સંસાર જ એવા છે કે જે એના સ્વરૂપે, એમાં રહેલા જન્મ જરા-મૃત્યુ, રાગશાક-દુઃખાદિ કારણે આદરવા જેવા નથી, વળી સ’સાર છે, તે સંયેગ વિયેગ છે, પરિભ્રમણ છે, દુ ખદુર્દશા છે જ. ત્યાં અધીરાઇ શી ? કાજળની કેટડીમાં પેસીએ, ને કાળાં