________________
જળ ચાલુ. ચિત્તની અસમાધિ અને સંસારસુખની, પૌગલિક સુખ-સાહ્યબીની વધારે પડતી લાલસા જીવને સૂકે બનાવે છે. એકદિ સાધારણ ચીજ બગડે તે ય જે તે મનમાં ઉકળાટ પેદા કરે છે, તે સમજવું કે આપણે પૌદ્દગલિક સુખના લાલચુ છીએ, દુન્યવી સુખનાં લંપટ છીએ.
રાજુલનું સત્વ :–પરણવા આવેલા નેમનાથ ભગવાનને રથ પાછું ફેરવ્યું તે રાજિમતીને દુઃખ થયું ? સખીઓ કહે છે બીજો મળશે!” જે હૃદય લેલુ હોય તે આ સાંભળવાની તૈયારી હેય ને મર્યાદા બહારનું સાંભળી ય લે. પૈસા ગયા ને કઈ કહે “શું ચિંતા કરે છેઆ ધંધે બતાવું. પછી ભલે હલકે ધ હેય તેય સંકેચ નહીં કે મારાથી નહીં થાય ! રેકર્ડ હિસાબ મંડાય, બપૈસા ગયા, દુઃખી થયા, કેઈ પણ બંધ કરીયે.” સંસારસુખની વધારે પડતી લંપટતા જીવને અસ્વસ્થ બનાવી પછી ઘેર અકાર્યો કરવા પ્રેરે છે. કાચા હૈયાની એ દશા હૈય; પણ રાજુલ એવી ન હતી, સાત્ત્વિક હતી. જ્યારે જોયું કે “એ તે ચાલ્યા, પાછા નહીં ફરવાના” એટલે સંસાર સુખ ગયું, એ નકકી જોયું.
સખીઓ કહે છે, “એ નહીં ને બીજે !!
આ કહે છે કાનમાં આંગળી નાખીને : “ખબરદાર! શું બેલી? લાજતી નથી? કથા મેંઢે? તેની દીકરીઓ છે?...” એને ભાન કરાવે છે કે કઈ કુખમાં જન્મેલી?