________________
૪૦૬
અહીં ચાલુ રાખું? ના, એને તે કચડયે જ છૂટકે. ગમે તે સંગમાં પણ માનસિક સુબુદ્ધતા કેળવવાની આડે કઈ આવી શકતું નથી, તે એને કેળવવા મથીશ. એ માટે ભૂતકાળમાં થયેલા પાપનાં રુદન કરીશ અને ન થઈ શકેલાં પાપ બદલ આશ્વાસન લઈશ. ભાવી પાપમાં હૈશ નહિ રાખું.
વિચારે તે ખબર પડે કે આત્મા ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગમાં રાગાદિ દૂષણોથી કેક ખરડાઈ રહ્યો છે! વસ્તુના સ્વભાવ દીઠ અને રૂપરંગ વગેરે ખાસિયત દીઠ જુદા જુદા રાગદ્વેષ, “દૂધ ગમે છે? “હા, “તે ? “ના, ગરમ જોઈએ!” ગરમ !” શું !” ખાંડ તે છે જ નહીં.” લે ભાઈ, ખાંડ નાખી.” “પણ આવું. શેના લઈએ? પાણી જેવું ? મલાઈ કાઢી લીધી !” ઠીક, ભાઈ, મલાઈવાળું !” લીધા? જુઓને આ ગ્લાસ કે આપે?” સારું ભાઈ, આ ગ્લાસ સરસ લે !” એમ પીવાય ઉભા ઉભા ? ચટાઈ બટાઈ?' ભાઈ, આ પાથરી. પીએ બેસીને!” “શું પીએ? ધૂળ? ભિખારી છીએ? નથી મલતું અમને ? કંઈ પહેલેથી કઈ દિ' આમંત્રણ દેતાં આવડે છે?—આવા બધાં પાપથી જીવન ખરાબ છે. તેને સામને કરવાને છે! આ જીવન કાળના વાવાઝોડામાં ઉડી ગયા પછી કંઈ નહીં ચાલે ! વીતરાગનું શાસન છે, ત્યાં સુધી કેણ આંગળી ચીંધનાર છે? માત્ર એ શાસનના આદેશે જીવનમાં આવતાં થાઓ. અહીં જ શકયતા છે અને સામનો અસંખ્ય પાપ સામે કરવાનું છે. એ માટે સુબુદ્ધતા કેળવવી જ