________________
૪૦૭
જોઈએ. તે જ ‘અરેરે, હું લાખવાળા ન થયે ! મારે કપાળ કુડું રહી ગયું !” એમ થવાને બદલે એવું થાય કે જેની પાસે લાખ છે તેનું કપાળ કુડું! જેની પાસે લાખ નથી એનું તે કપાળ સાજી' સારૂં'! લાખવાળે તે લાખમાં રંગાઇ ગયા ! દેવ, ગુરુ ને ધર્માંની સેવા કરવા નાલાયક કે નિ ળ થઈ ગયા ! અરે ! વધીને અનાદર આશાતના કરનારેશ બની ગચે ! ત્યારે લાખ વિનાના હાથ જોડીને ગુરુની આગળ નમ્રતાથી એસી શકશે. પેલા ? ‘આચાય મહારાજ એટલે મારા ખીસામાં ! એમને હું. રાકડું'સ'ભળાવી શકું, એમની પાસે મારૂ ધાયુ" કરાવી શકું...' આવી આવી ઉન્મત્તતામાં રમતા ! લક્ષ્મીની મૂર્છા કેટલી ? રાત ને દિવસ એની જ ચિંતા. મારી પાસે લાખ. ખસ, હુવે બરોબર જાગતા રહેવાનું! ઘણા માગણીયા નીકળી પડ્યા છે ! ટીપ ટપેારા એટલા ! મહારાજે ય કામ ભળાવ્યા કરે !...'કેવું સુદ્ર હૃદય ! આપણું' વિચારે કે આજે કરોડ હાથમાં આવી જાય તે પણ અત્યારે દેવ, ગુરુના જેવા નમ્ર સેવક છીએ તેવા જ રહીયે ? વાર છે ! દિલના ધ સસ્તા નથી! એમ કહેનાર એ કુમારપાળ જુદા ! કે ‘સાહેબ, રાજા ખરા, પણ અઢાર દેશના બાકી આપના તે શરણાગત છું. સેવક છું. આપ મને રાજા તરીકે સમજશે જ નહીં ! આ કુમારપાળ સંઘમાં અમારી સાથે પગે ચાલીને કેમ ચાલી શકશે એવું મનમાં લાવશે જ નહિ ! આપ તે તરેલા જેવા છે છતાં કષ્ટ સહે છે. મારે આ દુર્લભ માનવભવમાં અસખ્ય પાપે
સામને