________________
૪૦૮
કરવાનું છે, ત્યાં આટલું ય ન સહું?.. નમ્રતા આ શરણાગતતા, આ દીનતા તવંગરને ય મેંઘી ! તે સમ્રાટ
જાનું શું પૂછવું? માટે લક્ષમી ન મળ્યાને પશ્ચાત્તાપ ન કરતા,
પ્રકરણ-૩૮ માતા જાલિનીનો પેંતરે જલિની પાપ ન થયાના પશ્ચાત્તાપમાં છે. હવે પાપ કરવાને કિમિ સુઝક્યો. એક માણસ સમદેવ નામને તૈયાર કર્યો. સંદેશ આપે કે કહેજે, “માતાજી આંસુ પાડે છે! એમને સુખ નથી ! તમારા વિના ઘડી પણ એને વસમી છે ! તમારા દર્શન કયારે થશે? આ કહેજે ને કંબલ ભેટ આપજે!” ઉપડયે પેલે. પૂછત-પૂછતે જાય છે. એમ કરતાં મુનિ વિચરતા હતા તે પ્રદેશમાં પહોંચે. ત્યાં શિખીકુમાર મુનિને ભેટો થયે. જોયું કે શું કરી રહ્યા છે શિખીકુમાર મુનિ ! “અનેક સાધુઓને શાસ્ત્રને પાઠ આપી રહ્યા છે ! સૂત્રનું પુનઃ પુનઃ અધ્યયન કરાવી રહ્યા છે ! પ્રશાંત મુદ્રા છે !” એવી સ્થિતિમાં જોવા ! મોઢા પર ખૂબ હર્ષ રાખીને ગયે પાસે. એ પણ અજાણ્યા જે જ છે. માતાએ એને ભીતરની વાત કરી નથી. ઉપરથી બધું કહ્યું છે! એટલે એ તે સરળભાવે જોઈને ખૂશી થઈ ગયે. વંદના કરી. મહર્ષિ શિખીકુમારે ઓળખ્યો,
પૂછે છે : “અહીં ક્યાંથી ?”