________________
૧૨
ઘરે આવીને રહે ! પણ એટલું જરૂર ઈચ્છું કે તમે એક વખત અત્રે પધારીને દર્શન આપે અને બીજું તે હું શું કરી શકું આપનું? આ ગરીબની કંબલ સ્વીકારી ઉપકૃત કરશે !”
કેવી દંભભર્યા વચનની ગોઠવણ કરીને વાત કરે છે. સાધુ કહે છે : “અરે, આ માતા નાહકને કલેશ કરે છે. શાને સંતાપ ? મને એના બદલ કેઈ અરુચિ છે જ નહીં, એમ મેં પહેલાં જ કહ્યું છે, પણ ખેર ! “તમારે માતા પર નજર નાંખવી પડશે.’ આમ જે એ કહે છે. તે એ વાત તે ગુરુમહારાજના હાથની છે? કેવીક ઉત્તમતા! લાખો વર્ષ વીતી ગયા છે, પણ માથે ગુરુ છે કે સ્વતત્રપણે કઇ વિચાર કે વાત નહીં!
ખરી ગુનિશ્રા તેને કહેવાય? માત્ર ગુરુની સાથે રહેવાનું એટલું જ નહિ પરંતુ શિર પર ગુરુની ઈચ્છાને, ગુરુના અભિપ્રાયને. અને ગુરુની પાકી વિનય-ભક્તિને ભાર માથે રાખવાનો પિતે કંઈ પરાધીન અને સમર્પિત અવસ્થામાં છે તેને વિચાર પળભર પણ ભૂલવાને નહીં ! પિતે કયી પાયરીમાં છે તે પળભર પણ ન ભૂલાય, તે જાગ્રત આત્મા છે !
પ્રકરણ-૩૯ શિખીમુનિ કોસંબીમાં : ધર્મનો ઉપદેશ
મદેવ ઉભે થયે. ગુરુમહારાજ પાસે જઈ વંદન