SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ કરવાનું છે, ત્યાં આટલું ય ન સહું?.. નમ્રતા આ શરણાગતતા, આ દીનતા તવંગરને ય મેંઘી ! તે સમ્રાટ જાનું શું પૂછવું? માટે લક્ષમી ન મળ્યાને પશ્ચાત્તાપ ન કરતા, પ્રકરણ-૩૮ માતા જાલિનીનો પેંતરે જલિની પાપ ન થયાના પશ્ચાત્તાપમાં છે. હવે પાપ કરવાને કિમિ સુઝક્યો. એક માણસ સમદેવ નામને તૈયાર કર્યો. સંદેશ આપે કે કહેજે, “માતાજી આંસુ પાડે છે! એમને સુખ નથી ! તમારા વિના ઘડી પણ એને વસમી છે ! તમારા દર્શન કયારે થશે? આ કહેજે ને કંબલ ભેટ આપજે!” ઉપડયે પેલે. પૂછત-પૂછતે જાય છે. એમ કરતાં મુનિ વિચરતા હતા તે પ્રદેશમાં પહોંચે. ત્યાં શિખીકુમાર મુનિને ભેટો થયે. જોયું કે શું કરી રહ્યા છે શિખીકુમાર મુનિ ! “અનેક સાધુઓને શાસ્ત્રને પાઠ આપી રહ્યા છે ! સૂત્રનું પુનઃ પુનઃ અધ્યયન કરાવી રહ્યા છે ! પ્રશાંત મુદ્રા છે !” એવી સ્થિતિમાં જોવા ! મોઢા પર ખૂબ હર્ષ રાખીને ગયે પાસે. એ પણ અજાણ્યા જે જ છે. માતાએ એને ભીતરની વાત કરી નથી. ઉપરથી બધું કહ્યું છે! એટલે એ તે સરળભાવે જોઈને ખૂશી થઈ ગયે. વંદના કરી. મહર્ષિ શિખીકુમારે ઓળખ્યો, પૂછે છે : “અહીં ક્યાંથી ?”
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy