________________
કહે “અમારું કોણ સુધારે? અસ્તુ. અહીં બ્રહ્મદત્તનું દિલ
ટું નથી. એણે તે પુત્રની દયા વિચારી છે. આચાર્ય મહારાજ કહે છે, “આ તારે પુત્ર સ્નની ખાણમાંથી ઉત્પન્ન થયે છે અને એગ્ય છે. હવે તે ઉચ્ચ માર્ગે જવા માગે છે, તેમાં એક ક્ષણની પણ ખલેલ કરવા જેવી નથી!” એ સાંભળતા મંત્રીના હૃદયમાં આનંદને ઉભો આબે! એ વિચાર્યું કે મારા જે ચારિત્રના મોર છે તે એને જોઈએ છીએ. એ તે ઘણી આનંદની વાત છે ! જે ચારિત્રને હું ઝંખું છું તે એ લે છે, તે અસ – ' કહે છે. હે વત્સ, જા, મારી તને રજા છે! તું ત૫ અને સંયમ માટેને ઉદ્યોગ અત્યારથી જ કરી દે.” - વિવેક કરે દયાળ કેણ? – સાંકડું હૃદય કે પહેલું ? મૂઢ હદય કે વિચારવંતુ? સાપનું હૃદય કે સાચા બાપનું ? હૃદય કેવું કહેવાય નિર્દય કે દયાળું? હૃદય કેવું છે ” એ ઓળખવા માટે પણ આપણી પાસે થોડીક બુદ્ધિ અને વિવેક જોઈએ. અનાદિની આપણી મૂઢતા કાઢવી પડશે. મૂઢ માણસ વિવેકીને ન સમજી શકે, દારૂડીયો ડાહ્યાને ન ઓળખી શકે. દુર્જન સજજનના દિલને શું સમજે? આવું ઉત્તમ પુરુષનું હૃદય સમજવાં પહેલાં આપણે મૂઢતા કાઢવી પડે. આ પિતા મહાન વિવેકી છે-મહાન ઉદાર છે મહાન વિચારવંત છે. કારણ કે તે પિતાને સ્વાર્થ ભૂલી પુત્રને ભવાંતર ભયંકર ન બને, દુર્ગતિની પીડાવાળે ન બને, તે માટેની મહાન દયા કરી રહ્યા છે, માટે નિર્દય