________________
૩૯૫
ઉગારી લીધે! અનહદ આભાર માનું આપને ! બસ હવે દિક્ષાની વાત નકકી થઈ ગઈ. બાપ-દિકરે બંને ગુરુને નમી કરી નગરમાં ગયા. બ્રહ્મદરે ઓચ્છવ કરવાના વિચારથી એને નગરમાં લીધે. દીક્ષા અપાવવી છે. જૈનશાસનની મહાન પ્રભાવના કરીને, પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતાની ભક્તિ દાખવીને.
- પ્રકરણ-૩૫ શીખીકુમારની મહાપ્રવજ્યા દીક્ષા ઉત્સવ –નગરમાં જઈ ઉત્સવનો પ્રારંભ કરી દીધે દીક્ષાને ઉત્સવ પણ મોટું દાન આપીને, દીનદુઃખીને સંતાપ ટાળવા સાથે કર્યો ઘોષણા કરીને દાન આપવાનું શરૂ કર્યું, શિખીકુમારને કહી દીધું–આપ, જેટલું અપાય તેટલું આપજે. જિનમંદિરમાં અષ્ટાબ્લિકા મહત્સવ કરાવ્યા. એકમાં નહીં અનેકમાં. એમ ન માનતા કે પૈસા હોય તે સૌએ કરે. હમારી પાસે હેય તે....ના, પૈસાથી કંઈ થતું નથી, પણ દિલથી થાય છે. દિલ ધર્મનું જોઈએ. આજે છે કે નહિ પૈસાવાળા? પણ ક્યાં છે, દાન, સ્વામી-ભક્તિ આઠ દિવસને મહેત્સવ પતી ગયે !
દીક્ષાનો વરઘોડો. દીક્ષા – હવે ઉત્તમકેટીના મુહૂર્ત-તિથિને વેગ આવી પહોંચ્યા ! દૈવી વૈભવથી વરઘેડ ! રાજા અને અનેક પરિજનેથી પરિવરેલા